SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ર લીધે ધડકવા લાગ્યું. તેણે યાવત્ અને હથેળીએ ભેગી કરીને અંલિ જોડીને એમ દેવની જેવી આજ્ઞા' એ પ્રમાણે એ આજ્ઞાના વચનને તે, વિનયપૂર્વક સ્વીકારે છે, આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારીને તે હરણેગમેસી દેવ, દેવેંદ્ર દેવરાજ શક્રની પાસેથી નીકળે છે, નીકળીને ઉત્તરપૂર્વની દિશાના ભાગમાં એટલે ઈશાન તરફ જાય છે, ત્યાં જઈને વૈયિસમુ ધાતવર્ડ પેાતાના શરીરને બદલવાના પ્રયત્ન કરે છે, એમ કરીને તે પેાતાના શરીરમાં રહેલા આત્માના પ્રદેશેના સમૂહને અને કર્મપુદ્ગલના સમૂહને સંખ્યેચ ચેાજનના લાંબા દંડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે, તેમ કરતાં તે દેવ, ભગવંતને એક ગર્ભમાંથી ખસેડીને બીજા ગર્ભમાં સ્થાપિત કરવા સારુ પેાતાના શરીરને નિર્મળાણું સારુંઅનાવવા માટે એ શરીરમાં રહેલા સ્થૂલ પુદ્ગલ પરમાણુઓને ખંખેરી કાઢ છે અર્થાત એ પુદ્ગલ પરમાણુએ જેમકે રતનનાં, વાનાં, વૈડૂયૅનાં, લેાહિતાક્ષનાં, મસારગલનાં, હંસગર્ભનાં, પુલનાં, સૌગંધિકનાં, જ્યાતીરસનાં, અંજનનાં, અંજનપુલકનાં, રજતનાં, જાતરૂપનાં, સુભગનાં, એકનાં, ફટિકનાં અને રિષ્ટનાં એ તમામ જાતનાં રત્નાની જેવાં સ્કૂલ છે તે એવાં પેાતાના શરીરમાં જે સ્થૂલ પુદ્ગલ પરમાણુએ છે તેને ખેરવી નાખે છે અને તેની જગ્યાએ સૂક્ષ્મ પુદ્ગલેને એટલે સારરૂપ એવાં સારાં પુદ્ગલાને ગ્રહણ કરે છે. ૨૭ એ રીતે ભગવંતની પાસે જવા માટે પેાતાના શરીરને સરસ બનાવવા સારું સારાં સારાં સૂક્ષ્મ પુદ્ગલાનું ગ્રહણુ કરીને ફરીવાર પણ વૈક્રિયસમુદ્લાત કરે છે, એમ કરીને પેાતાના મૂળ શરીર કરતાં જુદું એવું બીજું ઉત્તર વૈક્રિય શરીર-પેાતાનું બીજું રૂપ બનાવે છે, એવું ખીજું રૂપ બનાવીને ઉત્તમ પ્રકારની, તરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, બીજી બધી ગતિએ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીઘ્ર દિવ્ય દેવગતિ વડે ચાલતા ચાલતા એટલે નીચે આવતે નીચે આવતે તે, તીરછે અસંખ્ય દ્વીપે! અને સમુદ્રોની વચ્ચેાવચ્ચ જે આજુએ જંબુદ્વીપ આવેલા છે, તેમાં જ્યાં ભારતવર્ષે આવેલું છે અને તેમાં જ્યાં માહણુકુંડગ્રામ નગર આવેલું છે, તેમાં જ્યાં રિષભદત્ત પ્રાહ્મણનું ઘર આવેલું છે અને એ ઘરમાં જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે તે બાજુએ આવે છે, તે ખાજીએ આવતાં ભગવંતને જોતાં જ શ્રમણુ ભગવંત મહાવીરને પ્રણામ કરે છે, તેમને પ્રણામ કરીને તે દેવ, પરિવારસહિત દેવાનંદા માહણીને અવસ્વાષિની નિદ્રામાં મૂકે છે એટલે પરિવાર સહિત દેવાનંદ્રા માહેણી ઉપર ઘેનનું કારણ મૂકે છે, એ બધાંને ગાઢનિદ્રામાં મૂકીને ત્યાં રહેલાં અસ્વચ્છ પરમાણુ-પુદ્ગલેને દૂર કરે છે, દૂર કરીને ત્યાં સ્વચ્છ પરમાણુપુદ્ગલાને ફેંકે છે-વેરે છે ફેલાવે છે, એમ કર્યાં પછી ‘ભગવન્ ! મને અનુજ્ઞા આપે' એમ કહી પેાતાની હથેળીના સંપુટ દ્વારા શ્રમણ ભગવંત મહાવીરને કાઈ ાતની લેશ પણ પીડા ન થાય એ રીતે ગ્રહણ કરે છે, એ રીતે એ ધ્રુવ, શ્રમણ ભગવંત મહાવીને ગ્રહણ કરીને જે માજી ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, તે નગરમાં જે ખાજુ સિદ્ધાર્થે ક્ષત્રિયનું ઘર છે, તે ઘરમાં જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી રહે છે તે ખાજુએ આવે છે, તે ખાજુએ આવીને પરિવારસહિત ત્રિશલા ક્ષત્રિયાણીને ગાઢ ઉંઘના ધારણમાં મૂકે છે, તેમ કરીને ત્યાં રહેલાં "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy