SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ e ઉદય કાય છે ત્યારે તે અરહંત ભગવંતે કે ચક્રવર્તી રાજાએ કે અમલદેવ રાજાથ્થી કે વાસુદેવ રાજાએ અંત્ય કુલામાં કે અધમ કુલેમાં કે તુચ્છ કુલેશમાં કે દરિયાં કુલેમાં કે ભિખારીનાં કુલામાં અને કર્જીસનાં કુલેામાં પણ આવેલા છે કે આવે છે કે આવશે એટલે એવાં હલકાં કુલાવાળી માતાની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે કે ઉપજે છે કે ઉપજશે છતાં તે કુલામાં તેએ કદી જનમ્યા નથી કે જનમતા નથી કે હુવે પછી જનમવાના પણું નથી. ૧૯ અને આ શ્રમણ ભગવંત મહાવીર જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં માહલકુંડગ્રામ નામના નગરમાં ફાડાલગેાત્રવાળા રિષભદત્ત માહણુની ભારજા-પત્ની જાલંધરગાત્રની દેવાની માહી-બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે. ૨૦ તેા થઇ ગયેલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર દેવરાજ ક્રોને એ આચાર છે કે અત્યંત ભગવંતને તેવા પ્રકારનાં અંતફુલે માંથી કે અધમકુલામાંથી કે તુચ્છકુલામાંથી કે દળરિયાં કુલામાંથી કે ભિખારીનાં લામાંથી કે કંસનાં કુલામાંથી ખસેડીને ઉગ્રવંશનાં કુલેામાં કે ભાગવંશનાં કુલામાં કે રાજન્યવંશનાં કુલામાં કે સતવંશનાં કુલામાં કે ક્ષત્રિયવંશનાં કુલેમાં કે હરિવંશનાં કુલેમાં કે વિશુદ્ધ જાતિ કુલ અને વૃંશનાં તેવા પ્રકારનાં કોઈ બીજા ઉત્તમ કુલામાં ફેરવી નાખવા ઘટે. તે મારે સારુ ખરેખર શ્રેયસ્કર પ્રવૃત્તિ છે કે, આગળના તીર્થંકરાએ જેમના થવાની સૂચના આપેલી છે એવા છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવંત મહાવીરને સાહજીકુંડગ્રામ નામના નગરમાંથી કાડાલગેત્રના માહણુ રિષભદત્તની ભારજા-પત્ની જાલંધરગેત્રની માહેણી દેવાનંદાની ફૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં રહેતા જ્ઞાત નામના ક્ષત્રિયાના વંશમાં એલા કાશ્યપગાત્રવાળા સિદ્ધાર્થ ક્ષત્રિયની ભારજા વાસિગાત્રની ક્ષત્રિયાણી ત્રિશલાની ફૂખમાં ગર્ભૂષણે સ્થાપિત કરવા ઘટે, અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભ છે તેને પણ જાલંધરગેાત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કરવા ઘટે એમ કરીને એમ વિચારે છે, એમ વિચારીને પાયદળસેનાના સેનાપતિ રોંગમેસિ નામના દેવને સાદ દે છે, હિરણેગમેસ નામના દેવને સાદ દઈ તેને એ ઇન્દ્રે આ પ્રમાણે કહ્યું: ૨૧ હે દેવાનુપ્રિય! એમ ખરેખર છે કે આજ લગી એ થયું નથી, એ થવા ચેગ્ય નથી અને હવે પછી એ થવાનું નથી કે અરહંત ભગવંતા, ચક્રવર્તી રાજાએ, ખલદેવ રાજાએ, વાસુદેવ રાજાએ અંત્યકુલામાં, અધમકુલામાં, કૈસનાં કુલામાં, દળદરિયાં કુલામાં, તુચ્છ કુલામાં કે ભિખારીનાં કુલેામાં આજલગી કેાઈવાર આવેલા નથી, વર્તમા નમાં આવતા નથી અને હવે પછી કેઇવાર આવનારા નથી, ખરેખર એમ છે કે, અર્હુત ભગવંતા, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાએ. કે વાસુદેવ રાજાએ હૃવંશનાં કુલેામાં, ભાગવંશનાં કુલામાં, રાજન્યવંશનાં લેામાં, જ્ઞાતત્રંશનાં કુલેમાં, ક્ષત્રિયવંશનાં કુલામાં, "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy