________________
|| શ્રીસર્વજ્ઞને નમરકાર ॥
[ અરિહંતાને નમસ્કાર
સિદ્ધોને નમસ્કાર આચાર્યોને નમસ્કાર ઉપાધ્યાચેને નમસ્કાર લાકમાંના સર્વ સાધુઓને નમસ્કાર
આ પાંચ નમસ્કાર સર્વ પાપૈને નાશ કરનારા છે અને સર્વ મંગલામાં પ્રથમ મંગલ૫ છે. ૧]
૧ તે કાલે તે સમયે શ્રમણુ ભગવાન મહાવીરના પાતાના જીવનના બનાવમાં પાંચવાર હસ્તાત્તરા નક્ષત્ર આવેલ હતું (હસ્તેાત્તા એટલે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર) તે જેમકે ૧ હસ્તેાત્તરા નક્ષત્રમાં ભગવાન ચવ્યા હતા અને ચવીને ગર્ભમાં આવ્યા હતા. ૨ હસ્તત્તરા નક્ષત્રમાં ભગવાનને એક ગર્ભસ્થાનમાંથી ઉપાડીને બીજા ગર્ભસ્થાનમાં ફેરવવામાં આવ્યા હતા. ૩ હસ્તાત્તરા નક્ષત્રમાં ભગવાન જન્મ્યા હતા. ૪ હસ્તેાત્તરા નક્ષત્રમાં ભગવાને કુંડ થઇને ઘરથી નીકળી અનગારપણું–મુનિપણું સ્વીકારી પ્રત્રજ્યા લીધી ૫ હસ્તાત્તરા નક્ષત્રમાં ભગવાનને અનંત, ઉત્તમાત્તમ, વ્યાઘાત-પ્રતિબંધ-વગરનું, આવરણુ રહિત, સમગ અને પ્રતિપૂર્ણ એવું કેવલ વરજ્ઞાન અને કેવલ વરદર્શન પેદા થયું. ૬ સ્વાતિનક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણ પામ્યા.
૨ તે કાલે તે સમયે જ્યારે ઉનાળા ગ્રીષ્મ ના ચેાથે મહિને અને આઠમે પક્ષ (આઠમું પખવાડીયું) એટલે આષાઢ મહિનાના શુકલપક્ષ (અજવાળીયું) ચાલતે હતા, તે આષાઢ શુકલને દિવસે સ્વર્ગમાં રહેલા મહાવિજય પુષ્પાત્તર પ્રવરપુંડરીક નામના મહાવિમાનમાંથી ચવીને શ્રમણ ભગવાન મહાવીર માહણુકુંડગામ નગરમાં રહેતા કાડાલગાત્રના રિષભદત્ત માહણ-બ્રાહ્મણની પત્ની જાલંધરગેત્રની દેવાનંદા માહણી-બ્રાહ્મણીની #ખમાં ગર્ભરૂપે ઉપજ્યા જે મહાવિમાનમાંથી ભગવાન ચવ્યા તે વિમાનમાં વીશ સાગા
"Aho Shrut Gyanam"