________________
પવિત્ર કલ્પસૂત્ર
st
હસ્તપ્રતના હાંસીઆમાંનાં ચિત્રા મધ્યેના નતાના પાત્રવાળાં આ ચિત્રા વસ્તુસંકલનાનાં અપ્રતિમ પ્રતિનિધિ જેવાં છે. ચિત્રકાર બરાબર જાણે છે કે ચિત્રમાં શું કહેવાનું છે અને તેને અનુરૂપ તે રચના કરી શકે છે. આ ચિત્રનાં ચારે પાનાં એકેએક અંગ એવાં તે બારીક દ્વારાએલાં છે કે આપણી સામે જાણે તે સમયની જીવતીક્તગતી ગુજરાત! ગરબે રમતી. ખડી ન કરી દીધી હોય ! Plate LXXXIV
ચિત્ર ૩૬૭ થી ૩૦ઃ કલ્પસૂત્રનાં સુંદરત્તમ સુશે।ભને, નવાબ ૨ની પ્રતના જુદી જુદી જાતનાં હાંસીઆમાંનાં નર્તના યાત્રા ઉપરાંત ખીજાં પાત્રા તથા જુદાંજુદાં પ્રાણીઓ તથા ફૂલબુટ્ટાની જાણે સજી સૃષ્ટિ ન ખડી કરી દીધી હાય, તેવી પીંછીથી ચીતરાએલાં આ ચિત્ર ખરેખર ! ગુજરાતની જૈનાશ્રિત કલાના અદ્ભુત વારસા છે.
Plate LXXXV
ચિત્ર ૩૭૧ઃ કલ્પસૂત્રની પ્રશસ્તિ. દયા વિ.ની અપ્રતિમ ચિત્રકળાવાળી સુવર્ણાક્ષરી પ્રતની પ્રશસ્તિનું જે એક પાનું બંને બાજુએ લખેલું છે, તે પૈકીની એક બાજુની પ્રતિ આ પાનામાં છે. આ પ્રશસ્તિ પદ્મિમાત્રામાં લખેલી હેવાથી નાશમાંથી બચી ગયેલી, બંને ખાજુની પ્રશસ્ત જે ભંડારના વહીવટદારની મંજૂરી મેળવી મેં ઉતારી લીધેલી છે, તે આ પ્રમાણે છેઃ~~ दिव्यri for चारू चित्र रूचिर श्रीजेन हर्म्यावल
वातांदोलित केतु कैतव वशाक्षि तर्जयन्ती श्रिया । देवावास पुरीमनेक सुगुरुस्युतेक शिष्टाश्रया
श्रीगंधारपुरी सदा विजयते सद्धर्मकर्मोदया ॥ १ ॥
प्राग्वाट वृद्धशाखायां मंत्री देवाभिघजनि ।
જ્ઞ(જ્ઞા)યા તૈવવું. નાની નો તથ મુળાભુતા રા
आसाक स्तत्तनय स्तद्भार्या नाम त केरमाह ।
तत्पुत्रौ गुणपूर्णा शाणा जूठाभिधौ भवतः ॥३॥ शाणाकस्य च पत्नी चांगू नाम्नी स्ततस्तयोरासीत् ।
रयणायराभिधानः पातलि नाम्नी च तज्जाया ॥४॥ प्राग्वाटवंश तिलकः समभूद्विद्याधरस्तयोस्तनयः ।
पत्नी च रत्नगर्भा अजनि अजाई गुणगरिष्टा ॥ ५ ॥ निजकुल विशद सरोरुह भासन दिनकर समान महिमानौ । आश्विन्याः कुमराविव पुत्रौ द्वौ तस्य संजातौ ॥६॥ आवस्तु जीवराजावो द्वितीयो..
Plate LXXXVI
ચિત્ર ૩૭૨ થી ૩૭૪ઃ પ્રવતૅક કાંતિવિજયજીના સંગ્રહની રોપ્યાક્ષરી કલ્પસૂત્રની સુએધિકા ટીકાની હસ્તપ્રતના પાના ૩ અત્રે રજૂ કરેલાં છે. આ ત્રણ પાનાંએઃ પ્રાચીન સમયના લેખકે ચિત્રકારને ચિત્રો ચીતરવા માટે કેરી જગ્યા બાકી રાખતા, જેમાં પહેલાં રેખાઓ દોરી પછી તેમાં રંગ પૂરતા તેના નમૂનાઓ આપણને પૂરા પાડે છે.
"Aho Shrut Gyanam"