________________
ચિત્રવિવરણ
૫ દેવ તરીકે ઉત્પન્ન થએલા બતાવવા માટે અને વિમાનની અંદર બેઠેલા એક દેવની આકૃતિ ચિત્રકારે ચીતરેલી છે. તેની વિમાનની) નીચે તે દેવલેકમાંથી ઍવીને ચંડકૌશિક નામે તાપસ તરીકે ઉત્પન્ન થએલ હોવાથી તેને તાપસ સ્વરૂપે પોતાના બગીચામાંથી ફળ-ફૂલ તેડતા રાજકુમારોને હાથમાં કુહાડે લઈને મારવા જતાં કુહાડા સાથે અચાનક કુવામાં પડેલે ચીતરેલે છે. ત્યાંથી મરીને તે પોતે જ ચંડકૌશિક નામે દટિવિષ સર્ષ થયો છે, તે બતાવવા માટે ચિત્રકારે કાળે ભયંકર નાગ ચીતરેલ છે.
પાનાની ડાબી બાજુના ચિત્રમાં આ ચિત્રના અનુસંધાને, શ્રમણ ભગવાન મહાવીરે ચંડકોશિકને કરેલા પ્રતિબંધને પ્રસંગ જેવાનાં છે. ચંડકૌશિકના બિલ-દર આગળ જ પ્રભુ મહાવીર કાઉસગ્નધ્યાને ઊભા છે પ્રભુ મહાવીરના શરીરે ચિત્રકારે જે આભૂષણે પહેરાવ્યાં છે તે તેનું જૈનધર્મ પ્રત્યેનું અન સુચવે છે. કારણુ કે તીર્થકર જ્યારે સાધુપણામાં વિચરતા હોય ત્યારે આભૂષણ વગેરને શ્રમણ પણું-સાધુપણું અંગીકાર કરતી વખતે ત્યાગ કરેલ હોવાથી તેમની આ સાધક અવસ્થામાં આભૂષણે તેઓના અંગ ઉપર સબવે જ નહિ. વર્ણનમાં સપને પ્રભુના પગે ડંખ મારતે વર્ણવે છે ત્યારે ચિત્રમાં પ્રભુના આખા શરીરે વીંટળાએ તેને ચીતરેલો છે. પછીથી પ્રભુએ પ્રતિબોધ્યા પછી પોતાનું મુખ બિલમાં નાખીને પડી રહેલા ચિત્રકારે ચીતરે છે. પાનાની ઉપરના સુશોભનમાં છ સુંદર હાથીઓ, નીચેના ભાગમાં પાંચ જોડેસ્વારે તથા એક પદાતિ હથિયારોથી સુસજિજત થએલે અને આજુબાજુના બંને હાંસિયાઓના ઉપરના ભાગમાં યુદ્ધ કરતા જોડેસ્વારે તથા નીચેના ભાગમાં જઈભરેલી વાવો, વાવની અંદર સ્નાન કરતા ચાર પુરુષો ચીતરેલા છે. આખા પાનાની ચાર લાઈનમાં ફક્ત ૧૪ અક્ષરોના લખાણ સિવાય આખું પાનું અપ્રતિમ સુશોભનકળા તથા ચિત્રકળાની રજૂઆત કરે છે.
Plate LXXIX ચિત્ર ૨૯૦ થી ૩ર૧ઃ કલ્પસૂત્રનાં સુંદર સુશોભને. હંસ વિ. ૧ની પ્રતના પાનાની ઉપર અને નીચેનાં જુદી જુદી જાતનાં આ સુશોભને ફક્ત વાદળી અને સફેદ રંગથી જ ચીતરનારા ચિત્રકારની કલ્પનાશક્તિ કોઈ અજાયબીભરી હોય એમ લાગે છે.
Plate LXXX ચિત્ર : ૩૨૨ થી ૩૫૩ઃ કલ્પસૂત્રનાં સુંદર સુશોભન, હંસ વિ. ૧ની જ પ્રત ઉપરથી.
Plate LXXXI ચિત્ર ઉપ૪ થી ૩પ૭ઃ કાસુત્રનાં સુંદરતમ સુશેને. નવાબ ૨ની પ્રતનાં આજુબાજુનાં રીદી જાતનાં આ સશનિની આકૃતિઓ ચીતરનાર ચિત્રકાર દરેક કલારસિકની 3 માગી લે તેમ છે. આવી સુંદર આકૃતિઓવાળી કલ્પસૂત્રની હસ્તપ્રત જેન ભંડારોમાં ગણીગાંઠી જ છે.
Plate LXXXII ચિત્ર ૩૫૮ થી ૩દર સંયેજના ચિ. પૂર્ણકુંભ, નારીઅશ્વ, નારીકુંજર, નારીશકિટ અને મહલકુસ્વિ. દય વિ.ની સુંદરતમ કલ્પસૂત્રની હસ્તપ્રત ઉપરથી.
Plate LXXXIII ચિત્ર ૩૬૩ થી ૩ નૃત્યનાં જુદાં જુદાં સ્વ. દયાવિ.ની હસ્તપ્રત ઉપરથી. કાગળની
"Aho Shrut Gyanam"