________________
પવિત્ર કલ્પસૂત્ર ચિત્રની બરાબર મધ્યમાં ચાર હાથવાળા ઇંદ્ર સૌધર્મ સભામાં બેઠેલે છે. ઈંદ્રના ઉપરના જમણા હાથમાં કુશ તથા ડાબા હાથમાં પાશ છે. નીચેના જમણા હાથમાં માળા છે અને તે હાથ વરદ મુદ્રાએ રાખેલ છે તથા ડાબે હાથ કેઈને આજ્ઞા કરતો હોય તેવી રીતે રાખેલ છે. આ ચિત્રકારને આશય ઇંદ્રસભામાં થતા ત્રિીશબદ્ધ નાટકની રજુઆત કરવા હોય એમ લાગે છે અને તે માટે ચિત્રના બંને હાંસિયામાં નૃત્ય કરતી બે બે સ્ત્રીઓ, ચિત્રના ત્રણ વિભાગે પૈકી ઉપરના વિભાગમાં, જુદાં જુદાં વાધો લઈને નૃત્ય કરતી ૧૧ સ્ત્રીઓ, મધ્ય વિભાગમાં બિરાજમાન
એલા ઈન્દ્રની બંને એજીએ સતીને ત્રણ ત્રણ નત્ય કરતી સ્ત્રી અને સૌથી નીચેના વિભાગમાં બીજી અગિયાર ીઓ મળીને કુલ ૩૨ સ્ત્રીઓ જુદી જુદી જાતનાં નૃત્ય કરતી ચીતરેલી છે.
Plate LXXVI ચિત્ર ર૭૯થી ૨૮૪ નૃત્યનાં જુદાં જુદાં સ્વરૂપે. હંસવિ. ૨. લિસ્ટ નં ૧૪૦૨ની કલપસૂત્રની તારીખ વગરની પાના ૧૩ત્ની સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી.
પાનાની બંને બાજુના હાંસિયામાંનાં આ સાભને સહેજ રમતમાં ચીતરા એલાં લાગે છે, છતાં ચિત્રકારના પાત્રમાં નવીનતા રજૂ કરવાની ખૂબી કઈક અલૌકિક પ્રકારની છે.
Plate LXXVII ચિત્ર ર૮પ-૨૮૬ ક૯પસૂત્રનાં બે સુંદર શોભ-આલેખને. હંસવિ.૧ની પ્રતમાંથી, ઉપરની પટીમાં અષ્ટમંગલ, ઘોડા, હાથી તથા ફૂલની આકૃતિએ દોરેલી છે અને નીચેની પટીમાં વિવિધ પ્રકારની હાથીની ક્રીડાઓ ચિત્રકારે રજૂ કરેલી છે.
ચિત્ર ર૮૭ઃ લક્ષ્મીદેવી. કાંતિવિરના પાના ૧૭ ઉપરથી. દેવી પદ્માસનની બેઠકે બેઠેલી છે અને તેના ચાર હાથે પિકી, ઉપરના બંને હાથમાં કમળનું ફલ છે; નીચે જમણે હાથ વરદમુદ્રાએ તથા ડાબા હાથમાં ફળ રાખેલું છે. ઉપરના બંને હાથમાંનાં કમળ ઉપર એકેક હાથી અભિષેક કરવા માટે સૂઢ ઊંચી રાખીને ઊભે રહેલે ચીતલે છે. દેવી સુંદર વિમાનમાં બેઠેલી છે. વિમાનની ઉપરના ભાગમાં બંને બાજુ એકેક મેંર છે, હાંસિયામાં તેણીનું રણ એવું નામ લખેલું છે.
ચિવ ર૮૮: શકસ્તવ, કાંતિવિરના પાના ૭ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૨૮નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
Plate LXXVIII ચિત્ર ૨૮૯ઃ ચંડકૌશિકને પ્રતિબંધ. દે. પા.ના દયાવિ.ની કલ્પસૂત્રની પ્રતની સુશોભનકળાના નમૂના તરીકે આખા પાનાનું ચિત્ર અત્રે રજુ કર્યું છે. આ આખી યે પ્રતમાં મૂળ લખાણ કરતાં ચિત્રકળાના સુશોભન-શૃંગાર મુખ્ય ભાગ ભજવે છે.
મોરાક ગામથી વિહાર કરી પ્રભુ વેતાંબી નગરી ત૨ફ ચાલ્યા. માર્ગમાં ગવાળીઆઓએ કહ્યું કેઃ “સ્વામી ! આપ જે માર્ગ જાએ છે તે છે કે તાંબાનો સીધે માર્ગ છે, પણ રસ્તામાં કનકલ નામનું તાપસનું આશ્રમસ્થાન છે ત્યાં હમણાં એક અંકોશિક નામનો દષ્ટિવિલ સર્ષ રહે છે, માટે આપ આ સીધા માર્ગે જવાનું માંડી વાળો.” છતાં કરુણાળુ પ્રભુ, બીજા કેઈ ઉદેશથી નહિં, પણ પિલા ચંડકૌશિકને પ્રતિબોધવા તે જ માર્ગ તે જ આશ્રમ ભણી ગયા.
"Aho Shrut Gyanam