________________
ચિત્રજિનઆ અગાઉ જમુવી મયા છીએ.
Plate LXXIII. ચિત્રર૭૪: શ્રી મહાવીર,હંસવિ.ના પાના ઉપરથી વર્ણન માટે જુએ સુખચિત્રનું વર્ણન.
ચિત્ર ઉપકલ્પસૂત્રની સુંદરતની પ્રશસ્વિ. હંસવિ. રના અંતિમ પાના ઉપરથી પ્રશસ્તિનો હુંક સાર નીચે પ્રમાણે છેઃ,
વિ.સં. ૧૫૨૨(ઈસ. ૧૪૬૫ના ભાદરા સુદિ ૨ ને થરવારના દિવસે યવનપુર (હાનું જેનપુર ગામમાં જે સમયે હુસેનશાહ બાદશાહ રાજ્ય કરતા હતા તે સમયે શ્રીમાળી જ્ઞાતિના સંઘવી કાલિદાસને સ્ત્રી હરસિનિશ્રાવિકા કે જે સાપુ (ફતમારી શ્રાવકસહસ્રરાજની પુત્રી હતી, તેણીએ પિતાના પુત્ર ધર્મદાસ સહિત આ કલ્પસૂત્ર(બારસાસૂત્ર)ની પ્રત લખાવી અને ખરતરગચ્છાધિપતિ આચાર્ય શ્રીજિનભસૂરિના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિના હુકમથી શ્રીકલસંયમોપાયાને વહેરાવી.
Plate LXXIV ચિત્ર રહઃ શ્રીમહાવીર કાંતિવિ. ૧ના પાના ઉપરથી વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨નું, વર્ણન. આ પાનામાં વચ્ચેની દોરા બાંધવાની યાદગિરીરૂપે પ્રાચીન હસ્તલિખિત પ્રતોની વચમાં કોરી જગ્યા રાખવામાં આવતી હતી તે જગ્યામાં તથા બંને બાજુના હાંસિયાની વચ્ચેનું એકેક, કુલ મળીને ત્રણ સાધુઓનાં ચિત્રો તથા બંને હાંસિયામાં ઉપર અને નીચેની આકૃતિઓમાં, કુલ મળીને ચાર તીર્થકરની મૂર્તિ સોનાની શાહીથી ચિત્રકારે ચીતરી છે. પ્રતની આમિ. બીરનાર એ નામ લખીને પંદરમા સૈકામાં તપારામાં થઈ ગએલા શ્રી-ઉદયસાગરસૂરિને નમસ્કાર કર્યો છે..
ચિત્ર ર૭૭૦. પંદરમા સૈકાની એક પ્રશસ્તિ, કાંતિકિ. ૧ની પ્રતનું પ્રશસ્તિતું પાનું. પ્રશતિને સારા નીચે મુજબ છે..
કલ્યાણ કરનાર શ્રી માલવ નામના જનપદ-દેશને વિશે, પથ્વીરૂપી બીતા ભૂષણ સમાન, મંડપ (હાલનું માંડવગઢ) નામનું નગર છે કે જ્યાં વિવિધ પ્રકારના કટિવજ-એષિઓ વસે, છે. ત્યાં પ્રાગ્વાટ શમાં કાલ નામને મુખ્ય મંત્રી હતું, તેને રાજ નામની પિતાની સ્ત્રીથી એક પુત્ર ઉત્પન્ન થયે-૧.
જે હરિદાસ મંત્રીશ્વરના નામથી પૃથ્વીતળના વિષે વિખ્યાત થયે, તેને માહણદેવી નામની સ્ત્રીની કુક્ષિથી ઉત્પન્ન થએલી ધર્મના નામની પુત્રી હતી. જિગુદાસ નામને બીજે જૈન ધર્મને વિશે પ્રીતિવાળા–અવાવાળા . . . . અહીંથી પ્રશસ્તિ અટકે છે.
Plate LXXV ચિત્ર ર૭૮: ઇંદ્રસભા, નવારના પાના ૧૦ ઉપરથી વર્ણન માટે જુઓ ચિત્ર ૨૨નું આ ' પ્રસંગને જ લગતું વર્ણન.
Yavada-Pura 1. Jauopusa, forty miles from Bevares, the Capital of an independent Muh anamadan kingdom (See Kathoutiya inscription in J. A. S. B., 1839, P. 697, Vol. 7).
- The Geograpbical history of Ancient Iodia: P. 215 by Nandlal Dey.
"Aho Shrut Gyanam"