________________
૬૭
ચિત્રવિવરણ
રહ્યા છે? તેમની ધીરતાની અને અડગતાની હું કેટલી સ્તુતિ કરું? તેમના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા ત્રણે જગતનાં પ્રાણીએ કદાચ એકઠાં થાય તેપણ નિષ્ફળ જ જાય ! સભામાં બેઠેલા ઇન્દ્રના એક સામાનિક ધ્રુવ--સંગમ પ્રશંસા સહન ન કરી શકયો. તે ભ્રૂકુટિ ચડાવી ધ્રુજતા સ્વરમાં તાડુકી ઊઠી બેન્ચે કે: ‘આ દેવેાની સભામાં એક પામર જનનાં વખાણ કરતાં આપને જરા ચે સંકોચ નથી થતુ? આપને જે વિશેષ ખાત્રી કરવી હોય તે હું પાતે જ તેને એક ક્ષણવારમાં ગભરાવી દઉં!’
ઇન્દ્રે વિચાર્યું: ‘જો હું ધારું તે સંગમને હુમણાં જ ખેલતે બંધ કરી શકું, પણ જો હું અત્યારે તેને હુકમ કરી જતા અટકાવી દઇશ તે તે દુર્બુદ્ધિ એમ સમજશે કે તીર્થંકરો તા પારકાની સહાયથી જ તપ કરે છે. એક સંગમના મનમાં નહિ, પશુ લગભગ બધા દેવાના મનમાં ખાટું ભૂત ભરાઇ જશે; માટે અત્યારે તે આ દુષ્ટને તેનું ધાર્યું કરવા દેવામાં જ લાભ છે.’
ક્રોધથી ધમધમી રહેલા સ'ગમદેવે પ્રભુને ચલાયમાન કરવા ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, તરત જ સભામાંથી ચાલી નીકળ્યા અને સીધે પ્રભુ પાસે આવી ઊભે રહ્યો. પ્રભુની શાંત મુખમુદ્રામાંથી શાંતિ અને કરુણાની અમીધારા કરતી હતી, પણુ સંગમને તે તે ઊલટું જ રિણુચ્ચું; કારણ કે તેનું હૃદય ક્રોધ અને ઈર્ષ્યાથી ધગધગી રહ્યું હતું.
(૧) સૌથી પ્રથમ તેણે ધૂળને વરસાદ વરસાવ્યા. (૨) તે પછી ધૂળને ખંખેરી નાખી તે દુષ્ટ વા જેવા કઠાર-તીક્ષ્ણ મુખવાળી કીડીએ પ્રભુના શરીર ઉપર વળગાડી. તે કીડીઓએ પ્રભુનું આખું શરીર ચાળણી જેવું કરી નાખ્યું, છતાં પ્રભુ અચળ જ રહ્યા.(૩) પછી પ્રચંડ ડાંસ ઉપજાવ્યા. ડાંસના તીક્ષ્ણ ચટકાથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું રુધિર ઝરવા લાગ્યું. (૪) વળી તીક્ષ્ણ મુખવાળી ઘીમેલે પ્રભુના શરીરે એવી તે સજ્જડ ચાંટાડી કે આખુ શરીર ઘીમેલમય થઈ ગયું. (૫) તે પછી વીંછીએ વિકુર્યાં. પ્રલયકાળના અગ્નિના તણખા જેવા તે વીંછીએએ ભગવંતના શરીરને ભેદી નાખ્યું. (૬)ત્યારપછી નેળિયા વિકુર્યાં. તે ‘ખી ! ખીં !” એવા શબ્દો કરતા દોડીદાડીને પેાતાની ઉગ્ર દાઢા વડે ભગવંતના શરીરનું માંસ તેડવા લાગ્યા. (૭) પછી ભયંકર સાઁ છેડી મૂકયા, પરમાત્મન્ મહાવીરનું આખું શરીર—પગથી માથા સુધી— સૉંથી છવાઇ ગયું. કણાએ ફાટી જાય તેવા જોરથી પ્રભુના શરીર ઉપર ાના પ્રહાર થવા લાગ્યા, દાઢી ભાગી જાય તેટલા બળથી તે ડસવા લાગ્યા. (૮) પછી સંગમે ઉંદરો વર્યાં. તે નખથી અને દાંતથી પ્રભુને ખણવા લાગ્યા અને તેની ઉપર પેશાબ કરીને પડેલા ઘા ઉપર ક્ષાર છાંટવા જેવું કરવા લાગ્યા. (૯) તે પછી મટ્ટામા હસ્તીએ વિક્રુષ્ણ, હસ્તીઓએ પ્રભુના શરીરને સૂંઢથી પકડી, અદ્ધર ઉછાળી, દંતૂશળ ઉપર ઝીલી, દાંત વડે પ્રહાર કર્યો અને પગ નીચે પણ દાખ્યા. (૧૦) હાથીથી ક્ષેાભ ન થયેા એટલે હાથણીએ! આવી. તે હાથણીઓએ પણ તીક્ષ્ણ દાંતથી પ્રભુને ઘણા પ્રહાર કર્યાં. (૧૧) પછી અધમ સંગમદેવે પિશાચનું રૂપ ધારણ કર્યું. તે પિશાચ નિની જવાળાએથી વિકાળ અનેલા પેાતાના સુખને ફાડી હાથમાં તલવાર પકડી પ્રભુની સન્મુખ ધસી આવ્યે અને અટ્ટહાસ્ય કરી ઘેરઉપસર્ગ કર્યાં.(૧૨) તે પછી નિર્દય સંગમે વાઘનું રૂપ લીધું. પેાતાની વજ્ર જેવી દાઢથી અને ત્રિશૂલ જેવા તીક્ષ્ણ નહારથી પ્રભુના અખા
"Aho Shrut Gyanam"