________________
ચિવવરણ
૫૫ ચાર્તુમાસ રહ્યા. ચાર્તુમાસ અંતે શાને પ્રતિબોધ પમાડી શ્રાવિકા બનાવી તે ગુરુ પાસે આવ્યા.*
એક વખત ચક્ષા આદિ પિતાની સોસ સાધવી બહેને આર્ય સ્થલિભદ્રને વંદન કરવા આવી તે વખતે વિદ્યાના બળથી પિતાનું સિંહરૂપ વિકુર્તીને બહેનને બીવરાવી. જ્યારે આ બાબત શ્રીભદ્રબાહસ્વામીને જાણવામાં આવી ત્યારે તેમને જ દિલગીરી થઈ. સ્થલિભદ્ર જ્યારે વાચના લેવા ગયા ત્યારે તમે વાચના માટે અચોગ્ય છે” એમ ભદ્રબાહસ્વામીએ કહ્યું.
ચિત્રમાં એક બાજુ આર્ય શૂલિભદ્ર સાધુ અવસ્થામાં લાકડાના સિંહાસનની મધ્યમાં પઘાસનની બેઠકે બેઠેલા છે. બીજી બાજ ચિત્રના ઉપરના ભાગમાં હંસ પક્ષીની ડિઝાઈનવાળા ચંદરવાની નીચે ચક્ષા આદિ સાત સાવી બહેને વંદન કરતી બંને હાથ જોડીને બેઠેલી છે અને નીચેના ભાગમાં નૃત્ય કરતી બે સ્ત્રીઓ કેશ અને તેની બહેન ઉપકે શા છે; અને તે બંનેની બાજુમાં લિદ્ર નૃત્ય વગેરેથી ચલાયમાન નહિ થવાથી બંને બહેને અને હાથની અંજલિ જોડીને તેઓશ્રીના સાધુપણાની પ્રશંસા કરતી ઊભેલી છે. ચિત્રની અંદરના નૃત્ય સ્વરૂપનાં રૂપો ચીતરવામાં ચિત્રકારે સજીવતા આણવા માટેના પ્રયાસ કલે છે. કલ્પસૂત્રની બીજી કંઈપણ છે. હું આ પ્રસંગને લગતું આવી જાતનું ચિત્રણ મારા જોવામાં આવ્યું નથી. આખચે ચિત્રમાં સેનાની શાહીને પુષ્કળ ઉપયોગ કરેલે દેખાઈ આવે છે.
Plate LVII . ચિત્ર ૨૪: અષભદેવનું નિવશુ. સેહન. પાના ૫૮ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૪૧નું આ પ્રસંગને લગતું જ વર્ણન, આ ચિત્રમાં સાષ્ટાપદ પર્વત ઉપર શ્રી ઋષભદેવ પ્રભનું નિર્વાણ થએલું હોવાથી પ્રભુની પલાંઠી નીચે સિદ્ધશિલાની આકૃતિ અને તેની નીચે અષ્ટાપદના આઠ પગથિયાં તથા આજુબાજુ ચાર વાની શઆત કરી છે.
ચિત્ર ૨૪૩ દેવી સરરવતી. એહન પાના ૭૭ ઉપસ્થી. લાકડાના સુંદર કોતરકામવાળા ભદ્રાસનની મધ્યમાં સરસ્વતી દેવીની અંદર શાભૂષણેલી સુસજિત 1 બિરાજમાન છે. દેવીના ઉપરના જમણા હાથમાં પુસ્તક તમા ડાબા હાથમાં દાંડી સહિત કમલ-પુષ્પ છે, જ્યારે નીચેના જમણા હાથમાં કમંડલુ અને ડાબા હાથમાં વીણા છે. કલ્પસૂત્રની બીજી હસ્તપ્રતેમાં દેવી સરસ્વતીનાં આવાં સુંદર કલારૂપકે બહુ જ ઓછાં જોવામાં આવે છે. ચિત્ર ૨૩૫ની માફક આ ચિત્રમાં પણ ઉપરના ભાગની બંને બાજુએ મુખમાં ફૂલની માળા સહિત એકેક મેર ચીતરેલે છે. તેણીના વાહન તરીકે ચિત્રની નીચેના ભાગમાં હસપક્ષી પણ ચીતરેલ છે.
ચિત્ર ૨૪૪: શ્રી ઋષભદેવનું પાણિગ્રહણ. કાંતિ વિ. ૧ પાના ૭૦ ઉપરથી. “પ્રથમ તીર્થકરનો વિવાહ કરે એ મારો આચાર છે એમ વિચારી કરડે દેવદેવીઓથી પરિવારે ઈન્દ્ર પ્રભુ પાસે આવ્યા અને વિવાહ આરંભે. પ્રભુનું વર સંબંધીનું સઘળું કાર્ય ઈન્દ્ર પિતે તથા દેવોએ કર્યું અને એને કન્યાઓનું વધૂ સંબંધી કાર્ય દેવીઓએ કર્યું.
ચિત્રમાં આજની માફક ચારે દિશામાં ચોરીના છેડ બાંધેલાં છે. દરેક છેડમાં ચૅરી ઉપર
*લિભદ્રના સંપૂર્ણ જીવનચરિત્ર માટે મારા તરફથી પ્રસિદ્ધ એલ કામવિજેતા વિભદ્ર' નામની નવલકથા વાંચી જ છે ખાસ ભલામણ
"Aho Shrut Gyanam"