________________
ચિત્રવિવરણ
બાળક સોંપવામાં આવશે.
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના બાળક-નાના પારણામાં ભણવાના પ્રસંગથી થાય છે. ચિત્રની મધ્યમાં પારણામાં બાળક વ ઊભેલા છે. તેની એક બાજુએ એક સ્ત્રી, ઘણું કરીને, તેની માતા સુનંદા તથા ખીજી આજીએ ચાર સાધ્વીએ બેઠેલી છે.
૫
ચિત્રના અનુસંધાને, રાજદરબારમાં માળક–વા આધનગિરિ પાસેથી આધે ગ્રહણ કરે છે, તે નીચેના પ્રસંગ જેવાના છે. ચિત્રમાં એક આજુ રાજદરખારમાં રાજા પેાતાની સામે બેઠેલા આર્યંધગિરિને અને પેાતાની આજુમાં બેઠેલી માતા-સુનંદાને પાતે કરવા ધારેલા ન્યાય સંભળાવતા દેખાય છે. રાજાની ગાદીની ખાજુમાં સુનંદા વજ્રને ફોસલાવવા માટે રમકડાં-મીઠાઇ વગેરેનાં પ્રલેાભના આપતી અને સામે સિંહાસન ઉપર બેઠેલા આર્યધનગિરિ આદ્યા બતાવતાં અને તે આઘે લેવાની ઉત્સુકતા બતાવતે બાળક-વા ચિત્રની મધ્યમાં ઊભેલે છે. આર્યધનાંગરની પાછળ તેમના એક શિષ્ય-સાધુ તેમની શુશ્રુષા કરતા બતાવેલા છે.
Plate XLV
ચિત્ર ૧૯૦: મહાવીરજન્મ અને છપ્પન દિકુમારી તરફથી કરવામાં આવતા મહાત્સવ. ડહેલા ની પ્રતના પાના ૪૬ ઉપરથી. આ ચિત્રમાં પશુ ઉપર અને નીચે એમ એ પ્રસંગો છે, તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના મહાવીરજન્મના પ્રસંગથી થાય છે. વન માટે જુએ ચિત્ર ૧૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન,
ચિત્રના અનુસંધાને, છપ્પન દિકુમારીઓના મહાત્સવના નીચેના પ્રસંગ જોવાના છે. પ્રભુના જન્મ થતાં જ છપ્પન દિકુમારીઓનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાનથી પ્રભુના જન્મ થએલા જાણી, હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી. તેમાં (૧) ભાગકરા (૨) ભેગવતી (૩) સુભેગા (૪) સેગમાલિની (૫) સુવત્સા (૬)વત્સમિત્રા (૭) પુષ્પમાળા અને (૮) નંદિતા નામની આઠ દિકુમારીએ.એ અધાલાકથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી ઈશાન દિશામાં સૂતિકાન્નર રચ્યું; અને એ ઘરથી એક ચેાજન પર્યંત જમીનને સંવર્તવાયુ વડે શુદ્ધ કરી. (૯) મૈર્થંકરા (૧૦) મેઘવતી (૧૧) સુમેઘા (૧૨) મેઘમાલિની (૧૩) તેાચધારા (૧૪) વિચિત્રા (૧૫) વારિષેણા અને(૧૬) બલાહિકા નામની આઠ દિન્કુમારીઆએ ઊર્ધ્વલેાકથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમન કરી સુગંધી જળ તથા પુષ્પાની વૃષ્ટિ કરી.
(૧૭) નંદા (૧૮) ઉત્તરાનંદા (૧૯) આનંદા (૨૦) નંદિવર્ધના (૨૧) વિજયા (૨૨) વિજયંતી (૨૩) જયંતી અને (૨૪) અપરાજિતા નામની આઠ દિગ્ઝમારીઓએ પૂર્વ દિશા તરફના રૂચક પર્યંતથી આવીને મુખ જેવા માટે આગળ દર્પણું ધર્યું,
(૨૫) સમાહારા (૨૬) સુપ્રદત્તા (૨૭) સુપ્રભુદ્ધા (૨૮) યશોધરા (૨૯) લક્ષ્મીવતી (૩૦) શૈષવતી (૩૧) ચિત્રગુપ્તા અને (૩૨) વસુંધરા નામની આઠ દિકુમારીઓ દક્ષિણ દિશાના રૂચક પર્વતથી આવી સ્નાન માટે જળથી ભરેલા કળશેા લઈ ગીતગાન કરવા લાગી.
(૩૩) ઈલાદેવી (૩૪) સુરાદેવી (૩૫) પૃથિવી (૩૬) પદ્મવતી (૩૭) એકનાસા (૩૮)
"Aho Shrut Gyanam"