________________
૪૨
આ વૃત્તાંત વિસ્મય ચિત્તે સાંભળતી ઊભેલી છે.
Plate XXXV
પવિત્ર પસૂત્ર
ચિત્ર ૧૨૪: સિદ્ધાર્થ અને ત્રિશલા દરબારમાં, પાટણ ૩ની પ્રતના પાના ૨૨ ઉપરથી. આ ચિત્ર–પ્રસંગ બરાબર ઉપરોક્ત ચિત્ર ૧૨૩ને મળતા છે.
ચિત્ર ૧૨૫: પુત્રજન્મની વધામણી. પાટણ ૩ની પ્રતના પાના ૨૫ ઉપરથી. વન માટે જુએ ચિત્ર ૩૩નું આ પ્રસંગને લગતું જ વણૅન. ચિત્રમાં સિંહાસન ઉપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિય, પેાતાને ત્યાં પુત્રજન્મની ખુશાલીમાં જમવાનું આમંત્રણ આપીને ખેલાવેલા સ્વજના સથે પુત્રનું નામ પાડવા વગેરેની ચર્ચા કરતા દેખાય છે. સિદ્ધાર્થની સામે ઉપરના પ્રસંગમાં બે પુરુષા અને નીચેના પ્રસંગમાં બીજા એ પુરુષા, કુલ ચાર પુરુષા ઊભેલા છે.
Plate XXXVI
ચિત્ર ૧૨૬થી ૧૩૭ઃ પસૂત્રનાં સુંદર સુશેાભના હંસ વિ. ૨ ની પ્રત ઉપરથી. ચિત્ર ૧૩૮થી ૧૪૯ઃ કલ્પસૂત્રનાં સુંદર સુશેાભનેા. ઉપરની જ પ્રતમાંથી,
Plate XXXVII
ચિત્ર ૧૫૦: મહાવીરજન્મ. પાટણ ૩ની પ્રતના પાના ૨૮ ઉપરથી. વન માટે જીએ ચિત્ર ૧૪નું આ પ્રસંગને લગતું જ વધુન. આ ચિત્રના પાનાનું માપ માટું હાવાથી ચિત્રકારે શયનમંદિરના સુશાલનામાં સારી વૃદ્ધિ કરી છે.
ચિત્ર ૧૫૧: સંવત્સરી-દાન. પાટણની પ્રતના પાના ૩૩ ઉપરથી. વર્ષોંન માટે જુએ ચિત્ર ૩૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં પણ ચિત્ર માટે મોટી જગ્યા મળવાથી ચિત્રકારે વધારે સુશે।ભનાના ઉપયાગ ઠીકઠીક પ્રમાણમાં કરેલા છે.
Plate XXXVIII
ચિત્ર ૧પરઃ પંચમુષ્ટિ લેાચ, પાટણ ૩ની પ્રતના પાના ૩પ ઉપરથી. વન માટે જુઓ ચિત્ર ૬૮નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં ઈન્દ્રના મસ્તક ઉપર છત્ર છે, એ અવાસ્તવિક છે, કારણ કે ઇન્દ્ર પ્રભુની પાસે આવે ત્યારે છત્ર વગેરેના ત્યાગ કરીને જ આવે; અને ઇન્દ્રને ચાર હાથ છે. વળી ચિત્ર ૬૮માં મહાવીર ઊભેલા છે, જ્યારે આ ચિત્રમાં બેઠેલા છે. ઉપરના ભાગમાં આકાશમાં વાદળાં દેખાય છે.
ચિત્ર ૧૫૩: મહાવીર-નિર્વાણ. પાટણ ૩ની પ્રતના પાના ૩૮ ઉપરથી. વન માટે જીએ ચિત્ર ૧૫નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
Plate XXXIX
ચિત્ર ૧૫૪ઃ ચંદ્રલેખા પાલખી, પાટણ ૩ની પ્રતના પાના ૩૪ ઉપરથી. વન માટે જુએ ચિત્ર ૩૫નું આ પ્રસંગને લગતું જ વન. આ ચિત્રમાં ચિત્રકારને વધારે મેાટી જગ્યા મળવાથી ઊંચકનારા છ જણા તથા પાલખીનું સુંદર કલાવિધાન અને પાલખી ઉપરના બે મયૂરાની રજૂઆત ચિત્ર ૩૫થી વધારે છે.
ચિત્ર ૧૫૫: પાર્શ્વનાથજીનું સમવસરણ, પાટણ ૩ની પ્રતના પાના ૪૪ ઉપરથી. અનુ૫મ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ અસાધારણ ગુણા વડે પેાતાના આત્માને ભાવતા, પાર્શ્વનાથ
"Aho Shrut Gyanam"