________________
અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૯૩
સ્યાદ્વાદ રત્નાકર ભાગ-૩
: દ્રવ્ય સહાયક :
પ.પૂ. આગમોદ્ધારક આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના
પૂજ્ય સાધ્વીજી શ્રી જીતેન્દ્રશ્રીજી મ.સા.ના શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી ઇન્દ્રિયદમાશ્રીજી મ.સા.ના શિષ્યા
પૂજ્ય સાધ્વીજી શ્રી આત્મજયાશ્રીજી મ.સા., પૂજ્ય સાધ્વીજી શ્રી મુક્તિરત્નાશ્રીજી મ.સા., પૂજ્ય સાધ્વીજી શ્રી વિરાગરત્નાશ્રીજી મ.સા., પૂજ્ય સાધ્વીજી શ્રી ભક્તિરત્નાશ્રીજી મ.સા.
આદિ ઠાણા-૪ ની પ્રેરણાથી શ્રી હીરાલાલ મણીલાલના, બંગલામાં, ગીરધરનગર, શાહીબાગ આરાધના કરતી શ્રાવિકાઓની જ્ઞાનખાતાની ઉપજમાંથી
સંયોજક શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૬૭ ઈ.સ. ૨૦૧૧