________________
દ્રશ્ય સહાયક
શ્રુતસર્જન સુકૃત પ્રશસ્ત
જૈન કાવ્યસાહિત્યના અજોડ ગ્રંથરત્નસમા ‘શ્રીત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ના સંપૂર્ણ ૧૦ પર્વોના પ્રકાશનનો લાભ લેનાર મહાનુભાવો
૧. શ્રી વર્ધમાન શ્વે.મૂ.પૂ. જૈન સંઘ, વાલકેશ્વર, મુંબઈ
૨. શ્રી માટુંગા જૈન શ્વે.મૂ.પૂ. તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ (માટુંગા, મુંબઈ) (પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી)
૩. શાહ મંછાલાલ જગરૂપજી સિરોહીવાળા પરિવાર તરફથી
શ્રુતભક્તિ નિમિત્તે, જેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય.
હ. શા. ચંપાલાલજી, સુનીલ, શ્રેયાંસ, પ્રણય, શોભનાબેન, ઉષા, સંગીત, નિશા, શ્રુતિ આદિ બેટા પોતા પરિવાર (પૂ. મુનિરાજ શ્રી ધર્મરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી)