________________
गुरुगुणाः। ततस्तावन्तो गुरुगुणा भवन्ति ।
स्थविररचितचन्द्रकवेध्यकप्रकीर्णके गुरुगुणा एवं प्रदर्शिता:''पुढवी विव सव्वसहं १ मेरु व्व अकंपिरं २ ठियं धम्मे ३ । चंदं व सोमलेसं ४ तं आयरियं पसंसंति ॥२३॥ अपरिस्सावि ५ आलोयणारिहं ६ हेङ-कारणविहन्तुं ७-८। गंभीरं ९ दुद्धरिसं १० तं आयरियं पसंसंति ॥२४॥ कालन्नू ११ देसन्नू १२ समयन्नू १३ अतुरियं १४ असंभंतं १५ । अणुवत्तयं १६ अमायं १७ तं आयरियं पसंसंति ॥२५॥ लोइयवेइय-सामाइएसु सत्थेसु जस्स वक्खेवो १८-१९-२० । ससमय-परसमयविऊ २१-२२ तं आयरियं पसंसंति ॥२६॥
તેટલા ગુરુગુણ થાય.
વિરરચિત ચન્દ્રકવેધ્યકપયજ્ઞામાં ગુરુના ગુણો આ પ્રમાણે બતાવ્યા છે – “પૃથ્વીની જેમ બધુ સહન કરનારા, મેરુપર્વતની જેમ નહીં કંપનારા, ધર્મમાં રહેલા, ચંદ્રની જેમ સૌમ્યુલેશ્યાવાળા તે આચાર્યને પ્રશંસે છે. અન્યની ગુપ્તવાતો અન્યને નહીં જણાવનારા, આલોચના આપવાને યોગ્ય, હેતુ-કારણની વિધિને જાણનારા, ગંભીર, દુ:ખેથી પાસે જવાય તેવા તે આચાર્યને પ્રશંસે છે. કાળને જાણનારા, દેશને જાણનારા, સમયને જાણનારા, ઉતાવળા નહી, વિચાર્યા વિના નહીં કરનારા, અનુવર્તન કરનારા, માયારહિત તે આચાર્યને પ્રશંસે છે. લૌકિક-વૈદિક દર્શનોના શાસ્ત્રોમાં જેનો વ્યાપ હોય, સ્વદર્શન-પરદર્શનને
१. पृथ्वी इव सर्वसहं, मेरुः इव अकम्पमानं स्थितं धर्मे ।
चन्द्रः इव सोमलेश्यं तं आचार्य प्रशंसन्ति ॥२३॥ अपरिस्राविणं आलोचनाह हेतु-कारणविधिज्ञम् । गम्भीरं दुर्धर्षं तं आचार्य प्रशंसन्ति ॥२४॥ कालज्ञं देशज्ञं समयज्ञं अत्वरितं असम्भ्रान्तं । अनुवर्तकं अमायं तं आचार्य प्रशंसन्ति ॥२५॥ लौकिकवैदिकसामायिकेषु शास्त्रेषु यस्य व्याक्षेपः । स्वसमयपरसमयविदं तं आचार्य प्रशंसन्ति ॥२६॥