________________
गुरुनमस्काररूपमङ्गलविषयकाक्षेपपरिहारौ।
उपदेशसप्ततिकाद्यवृत्ते श्रीक्षेमराजमुनिभिः प्रकाशितम् - • १तित्थंकराणं चरणारविंदं, नमित्तु नीसेससुहाण कंदं । मूढो वि भासेमि हिउवएसं, सुणेह भव्वा सुकयप्पवेसं ॥१॥' श्रीप्रभसूरिभिर्धर्मविधिप्रथमश्लोके कथितम् - • २नमिऊण वद्धमाणं तियसिंदनरिंदविहियबहुमाणं । वुच्छं सपरहियत्थं, धम्मविहिमहं समासेण ॥१॥' विवेकमञ्जर्यादिमवृत्ते श्रीआसडकविना प्रोक्तम् - • ३सिद्धिपुरसत्थवाहं वीरं नमिऊण चरिमजिणनाहं । सवणसुहारससरिअं वुच्छामि विवेगमंजरिअं ॥१॥' श्रीजयकीर्तिसूरिभिः शीलोपदेशमालाद्यश्लोके प्रतिपादितम् - • ४आबालबंभयारि नेमिकुमारं नमित्तु जयसारं । सीलोवएसमालं वुच्छामि विवेककरिसालं ॥१॥'
જીવોનું સ્વરૂપ કહું છું.” શ્રીક્ષેમરાજમુનિએ ઉપદેશસસતિકાના પહેલા શ્લોકમાં કહ્યું છે –
બધા સુખોના કંદ સમાન તીર્થકરોના ચરણકમળને નમીને મૂઢ એવો પણ હું સુકતમાં પ્રવેશ કરાવનાર એવા હિતના ઉપદેશને કહું છું. હે ભવ્ય જીવો ! તમે સાંભળો” શ્રીપ્રભસૂરિ મહારાજે ધર્મવિધિ ગ્રન્થના પહેલા શ્લોકમાં કહ્યું છે – ““દેવેન્દ્રો અને નરેન્દ્રોએ જેમનું બહુમાન કર્યું છે એવા વર્ધમાનપ્રભુને નમીને સ્વ અને પરના હિત માટે સંક્ષેપમાં હું ધર્મવિધિ કહીશ.” શ્રીઆસડકવિએ વિવેકમંજરીના પહેલા શ્લોકમાં કહ્યું છે - “મોક્ષનગરના સાર્થવાહ, છેલ્લા તીર્થકર શ્રીવીરપ્રભુને નમીને કાનને માટે અમૃત સમાન એવી વિવેકમંજરીને હું કહીશ.” શ્રીજયકીર્તિસૂરિ મહારાજે શીલોપદેશમાલાના પહેલા શ્લોકમાં કહ્યું છે - “બાળપણથી બ્રહ્મચારી, જગતના સારરૂપ શ્રીનેમિકુમારને નમીને વિવેકને ખેંચી
१. तीर्थकराणां चरणारविन्दं, नत्वा निःशेषसुखानां कन्दम् ।
मूढोऽपि भाषे हितोपदेशं, शृणुत भव्याः सुकृतप्रवेशम् ॥१॥ २. नत्वा वर्धमानं त्रिदशेन्द्रनरेन्द्रविहितबहुमानम् ।
वक्ष्ये स्वपरहितार्थं, धर्मविधिमहं समासेन ॥१॥ ३. सिद्धिपुरसार्थवाहं वीरं नत्वा चरमजिननाथम् ।
श्रवणसुधारससदृशां वक्ष्यामि विवेकमञ्जरिकाम् ॥१॥ ४. आबालब्रह्मचारिणं नेमिकुमारं नत्वा जगत्सारम् ।
शीलोपदेशमालां वक्ष्यामि विवेककर्षणीम् ॥१॥