SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ विनयस्वरूपम्। ''जम्हा विणयइ कम्मं, अट्ठविहं चाउरंत-मुक्खाए । तम्हा उ वयंति विऊ, विणउत्ति विलीणसंसारा ॥४०१॥' श्रीनेमिचन्द्रसूरिदृब्धप्रवचनसारोद्धारस्य चतुःषष्टितमद्वारे ५४६तमगाथाविवरणे सूरिगुणान्विवृण्वद्भिः श्रीसिद्धसेनसूरिभिः प्रोक्तम्-'विनीयते-'अपनीयते कर्मानेनेति विनयः ।' अन्यत्रापि चोक्तं-'विनीयतेऽष्टप्रकारं कर्म येन स विनय उच्यते ।' अयं विनयो देव-गुरु-धर्माणां कर्तव्यः । तद्देव स कर्मकलङ्क निवारयति । तत्त्वत्रयातिरिक्तविषयको विनयस्तु कर्ममलक्षालनेऽसमर्थो भवति, यथा वैनयिकैः क्रियमाणो विनयः । ते हि सुरनृपयतिज्ञातिस्थविराधममातृपितॄणां मनोवाक्कायदानविनयं कुर्वन्ति । उक्तञ्च श्रीहरिभद्रसूरिप्रणीतसम्यक्त्वसप्ततिकावृत्तौ श्रीसङ्घतिलकसूरिभिर्वादश्या गाथाया विवरणे श्रद्धानस्य चतुर्थं कुदर्शनदेशनापरिहाररूपं भेदं विवृण्वद्भिः- 'वैनयिकानाहविनयेन चरन्तीति वैनयिकाः, एते चानवधृतलिङ्गाचारशास्त्रा विनयप्रतिपत्तिलक्षणा વિનય ચાર ગતિરૂપી સંસારમાંથી છોડાવવા માટે આઠ પ્રકારના કર્મને દૂર કરે છે. તેથી જેમનો સંસાર નાશ પામ્યો છે એવા વિદ્વાન પુરુષો તેને વિનય કહે છે.” નેમિચન્દ્રસૂરિ મહારાજે રચેલ પ્રવચનસારોદ્ધારના ૬૪મા દ્વારમાં ૫૪૬ મી ગાથાની ટીકામાં આચાર્યમહારાજના ગુણોનું વિવરણ કરતા શ્રીસિદ્ધસેનસૂરિ મહારાજે પણ કહ્યું છે - “એનાથી કર્મ દૂર થાય છે, માટે એને વિનય કહેવાય છે.” બીજે પણ કહ્યું છે - “જેનાથી આઠ પ્રકારના કર્મ દૂર કરાય છે તે વિનય કહેવાય છે.” આ વિનય દેવ-ગુરુ-ધર્મનો કરવો જોઈએ. તો જ તે કર્મરૂપી કલંકને દૂર કરે છે. દેવ-ગુરુ-ધર્મ સિવાયના અન્યનો કરેલો વિનય કર્મરૂપી મેલને પખાળવા સમર્થ નથી બનતો. જેમકે વૈનયિકો વડે કરાતો વિનય. તેઓ દેવ, રાજા, સાધુ, સ્વજન, વૃદ્ધ, અધમ, માતા અને પિતાનો મન, વચન, કાયા અને દાનથી વિનય કરે છે. શ્રીહરિભદ્રસૂરિરચિતસમ્યત્વસપ્તતિકાની શ્રીસંઘતિલકસૂરિ મહારાજ રચિત વૃત્તિમાં ૧૨મી ગાથાના વિવરણમાં કુદર્શનની દેશનાના ત્યાગરૂપ ચોથી સદણાનું વિવરણ કરતા કહ્યું છે - “વૈનયિકોને કહે છે – વિનય કરીને જીવન જીવે તે વૈયિકો. તેઓ લિંગ (વેષ) અને આચારના શાસ્ત્રોને ગ્રહણ નથી કરતા, માત્ર વિનય કરવાનું જ સ્વીકારે છે. તેમના १. यस्मात् विनयति कर्म, अष्टविधं चातुरन्तमोक्षाय । तस्मात्तु वदन्ति विद्वांसः, विनय इति विलीनसंसाराः ॥४०१॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy