________________
३५२
एकोनत्रिंशत्तमं वृत्तम्। अवतरणिका - एवं गुर्वाराधनाविराधनयोर्फलं प्रदाऽधुनैतत्कुलकश्रवणेनाऽप्यजातगुरुभक्तिपरिणामस्य शिष्यस्याऽधिककथनं निष्फलमिति द्योतयति - मूलम् - एयंपि हु सोऊणं, गुरुभत्ती नेव निम्मला जस्स ।
भवियव्वया पमाणं, किं भणिमो तस्स पुण अन्नं ? ॥२९॥ छाया - एतदपि खलु श्रुत्वा, गुरुभक्तिः नैव निर्मला यस्य ।
भवितव्यता प्रमाणं, किं भणामः तस्य पुनः अन्यत् ? ॥२९॥ दण्डान्वयः - एयंपि हु सोऊणं जस्स निम्मला गुरुभत्ती नेव तस्स भवियव्वया पमाणं पुण अन्नं किं भणिमो ? ॥२९॥
हेमचन्द्रीया वृत्तिः - एतत् - धर्माचार्यबहुमानकुलकनामप्रकृतशास्त्रम्, अपि - एतत्कुलक श्रवणं विना कदाचिन्निर्मलगुरुभक्तिर्न स्यात् एतत्कुलकश्रवणानन्तरमपि गुरुभक्त्यकर्तुरधिकदया-पात्रत्वमिति द्योतयति, हु - निश्चयेन, श्रुत्वा - श्रोत्रविषयं कृत्वा, यस्य - शिष्यस्य, हृदये प्रवृत्तौ चेति गम्यम्, निर्मला - निर्गतम् अपगतं मलम् - अवज्ञाऽनादरतिरस्काराऽऽशातनाविराधनादिरूपं यस्याः सा निर्मला, निरतिचारेत्यर्थः, गुरुभक्तिः - गुरौ - जिनाज्ञापालके भक्तिः - विनयबहुमानरूपेति गुरुभक्तिः, न - निषेधे, एव - अवधारणे, भवतीति गम्यम्, तस्य - निर्मलगुरुभक्त्यभाववतः शिष्यस्य, मोक्षगमने इति गम्यम्, भवितव्यता - नियतिः, प्रमाणम् - कारणम्, पुनः - उक्तादधिकम्, अत्राऽऽवृत्त्या 'तस्य' इति पदं पुनर्ग्राह्यम्, अन्यत् - प्रेरणावचनम्, किम् - तस्य मोक्षगमने नियतेः प्रमाणत्वात्सर्वप्रेरणावचनानां निष्फलत्वमिति द्योतयति, भणामः - वदामः ।
અવતરણિકા - આમ ગુરુની આરાધના અને વિરાધનાનું ફળ બતાવી હવે “આ કુલક સાંભળવાથી પણ જેને ગુરુભક્તિનો ભાવ નથી થયો તે શિષ્યને વધુ કહેવું નકામું छ' म ०४९॥ छ.
શબ્દાર્થ - આ (કુલકોને પણ સાંભળીને જેને નિર્મળ ગુરુભક્તિ ન થઈ હોય તેના भाटे भवितव्यता प्रभा. छे, जीटुं तेने शुं ही ? (२८)
હેમચન્દ્રીયા વૃત્તિનો ભાવાર્થ - ગુરુ ભગવાનની આજ્ઞા પાળનારા હોય. તેમની ભક્તિ એટલે તેમના વિનય-બહુમાન. ગુરુના અવજ્ઞા, અનાદર, તિરસ્કાર, આશાતના, વિરાધના વગેરે ગુરુભક્તિમાં ડાઘરૂપ છે. આ બધા વિનાની ગુરુભક્તિ એ નિર્મળ ગુરુભક્તિ છે. આ કુલક સાંભળ્યા પહેલા તો કદાચ નિર્મળ ગુરુભક્તિ ન થઈ હોય પણ આ કુલક સાંભળ્યા પછી પણ જે શિષ્યના હૃદયમાં અને પ્રવૃત્તિમાં નિર્મળ ગુરુભક્તિ નથી થતી તેની માટે ભવિતવ્યતાને કારણે માનવી, તેને બીજું શું કહીએ ?