________________
सप्तविंशतितमं वृत्तम् ।
३३१ ततस्त्वया निजकर्माण्येवोपालब्धव्यानि, न तु गुरुः ।' एवं प्रथमशिष्यायोत्तरं दत्तम् ।
द्वितीयशिष्यपृष्टप्रश्नस्योत्तरमेवं दत्तवान्ग्रन्थकारः । - ‘भोः शिष्य ! गुरुविषयकाऽघटमानचिन्तननिरोधोपायोऽस्त्येव । यो दोषवान्दृश्यते तदुपरि मनसि कुविकल्पा भवन्ति । यदि गुरोर्दोषं दृश्यते तर्हि गुरोरुपरि मनसि कुविकल्पा भवन्ति । यदि दोषाऽऽधारः किञ्चिदन्यन्मन्यते तर्हि तस्मायेवोपालम्भो दीयते । अतो गुरुविषयकाऽशुभचिन्तननिरुन्धनार्थं त्वया दोषाऽऽधारः स्वकृतकर्म मन्तव्यः । ततस्त्वमुपालम्भमपि कर्मणे एव दास्यसि, न तु गुरवे । अयमेव हि गुरुविषयककुविकल्पनिरोधोपायो यत्स्वकृतकर्मदोषं दृष्ट्वा स्वकृतकर्मैवोपालभनीयम् ।' ॥२६॥
अवतरणिका -एवं स्वकृतकर्मणे दोषदानस्य गुरुविषयककुविकल्पनिरोधोपायत्वं प्रदाऽधुना गुरुभक्त्या सर्वं मनोवाञ्छितं भवतीति दर्शयति - मूलम् - चक्कित्तं इंदत्तं गणहर-अरहंतपमुहचारुपयं ।
मणवंछियमवरंपि हु, जायइ गुरुभत्तिजुत्ताणं ॥२७॥ छाया - चक्रित्वं इन्द्रत्वं गणधर-अर्हत्प्रमुखचारुपदम् ।।
मनोवाञ्छितमपरमपि खलु, जायते गुरुभक्तियुक्तानाम् ॥२७॥ दण्डान्वयः - गुरुभत्तिजुत्ताणं चक्कित्तं इंदत्तं गणहरअरहंतपमुहचारुपयं मणवंछियमवरंपि છે.” તેથી તારે તારા કર્મોને જ ઠપકો આપવો, ગુરુને નહીં. આમ પહેલા શિષ્યને જવાબ આપ્યો.
બીજા શિષ્ય પૂછેલા પ્રશ્નનો ઉત્તર ગ્રન્થકાર આ રીતે આપે છે – “અરે શિષ્ય ! ગુરુસંબંધી અઘટતા વિચારનો નિરોધ કરવાનો ઉપાય છે જ. જે દોષવાળો દેખાય છે તેની ઉપર મનમાં ખરાબ વિચાર આવે છે. જો દોષનો આધાર કંઈક બીજુ મનાય તો તેને જ ઠપકો અપાય. માટે ગુરુસંબંધી અશુભવિચારનો વિરોધ કરવા તારે દોષનો આધાર તારા કર્મોને માનવો. પછી ઠપકો પણ તું કર્મને જ આપીશ, ગુરુને નહીં. ગુરુ સંબંધી ખરાબ વિચારોને અટકાવવાનો આ જ ઉપાય છે કે પોતે કરેલા કર્મોનો દોષ वियारी पोते ४२८भने ४ ४५ो आपको. (२६)
અવતરણિકા - આમ “ગુરુ સંબંધી ખરાબ વિચારોને અટકાવવાના ઉપાય તરીકે પોતે કરેલા કર્મોને દોષ આપવો’ એમ જણાવી હવે ‘ગુરુભક્તિથી બધું મનવાંછિત મળે छ' सम हेमा छ -
શબ્દાર્થ - ગુરુભક્તિવાળાને ચક્રવર્તિપણું, ઇંદ્રપણું, ગણધર પદ, અરિહંત પદવી