SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ३२० सिद्धान्तानुसारिगुरवो गौतमस्वामीव सेवनीयाः । पिबन्ति, न तु लवणयुक्तं जलम् । एवं लवणसमुद्रतुल्यः सम्प्रति दुष्षमकालः प्रवर्त्तते । तत्रेतरमत्स्यतुल्या: प्रभूता लिङ्गमात्रोपजीविनो गुरवो लवणयुक्तजलसदृशं शिथिलाऽऽचारमासेवन्ति । स्तोका शृङ्गीमत्स्यसमाः सिद्धान्तानुसारिणो गुरवो मधुरजलतुल्यं यथोक्तमाचारमाऽऽचरन्ति । ततः सम्प्रति मध्यस्थगुर्वभावोऽस्तीति न वक्तव्यम् । परन्तु सिद्धान्तानुसारिगुरवो गवेषणीयाः । ते च गौतमस्वामीव सेवनीयाः ।' सर्वे गौतमस्वामिनि बहुमानं धारयन्ति, तं गुणपुञ्जसमानं मन्यन्ते, तत्र लेशमात्रदोषस्याऽप्याऽऽशङ्कां न कुर्वन्ति, स्वमनोवाक्कायैस्तस्याऽऽशातनां वर्जयन्त्याऽऽराधनाञ्च कुर्वन्ति । एवमेव सर्वैः शिष्यैः सिद्धान्तानुसारिणो गुरव आराधनीयाः । तेषु बहुमानो धर्त्तव्यः । तेषु मनागपि खेदो न करणीयः । ते गुणपुञ्जसमा एव मन्तव्याः । तेषु सदसद्दोषा न दृष्टव्याः । त्रिकरणयोगेन तेषामाऽऽशातना वाऽऽराधना च कर्त्तव्या । यः शिष्यो गुरौ गौतमस्वामिनं पश्यति तेन फलमपि तादृशं प्राप्यते । गौतमस्वामी यं यं प्रवाजितवान्स स केवलज्ञानमलभत । गौतमस्वामिनो हस्तयोर्न केवलं दीक्षादानलब्धिरासीत. परन्तु केवलज्ञानदानलब्धिरप्याऽऽसीत । दीक्षया सहैव स केवलज्ञानमपि દુઃષમ કાળ હાલ ચાલે છે. તેમાં બીજા માછલા જેવા ઘણા વેષધારી ગુરુઓ ખારા પાણી જેવા શિથિલાચારને સેવે છે. શૃંગી માછલા જેવા થોડા સિદ્ધાંતને અનુસરનારા ગુરુઓ મીઠા પાણી જેવા શુદ્ધ આચારને પાળે છે. તેથી ‘હાલ મધ્યસ્થ ગુરુઓ નથી એવું ન કહેવું. પણ સિદ્ધાંતને અનુસરનારા ગુરુઓ શોધવા, અને તેમની ગૌતમસ્વામીની જેમ सेवा २वी. ગૌતમસ્વામી ઉપર બધાને બહુમાન હોય છે. બધા, તેમને ગુણોના ભંડાર માને છે. તેમનામાં થોડા પણ દોષની શંકા કરતા નથી, પોતાના મન-વચન-કાયાથી તેમની આશાતના વર્જે છે અને આરાધના કરે છે. એ જ રીતે બધા શિષ્યોએ સિદ્ધાન્તને અનુસરનારા ગુરુઓની આરાધના કરવી. તેમની ઉપર બહમાન રાખવું. તેમના વિષે જરા ય ખેદ ન કરવો તમને ગુણોનો ભંડાર જ માનવા. તેમનામાં સાચા ખોટા દોષો ને જોવા. મનવચન-કાયાથી તેમની આશાતના વર્જવી અને આરાધના કરવી. - જે શિષ્ય ગુરુમાં ગૌતમસ્વામીને જુવે છે તેને ફળ પણ તેવું મળે છે. ગૌતમસ્વામી જેને જેને દીક્ષા આપતા હતા તેને તેને કેવળજ્ઞાન થતું હતું. ગૌતમસ્વામીના હાથમાં માત્ર દીક્ષા આપવાની લબ્ધિ જ ન હતી, પણ કેવળજ્ઞાન આપવાની લબ્ધિ પણ હતી. દીક્ષાની સાથે જ તેઓ કેવળજ્ઞાન પણ આપતા. માટે જ તેમના બધા શિષ્યો કેવળજ્ઞાની
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy