SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ २८२ गुरौ खेदो महानर्थकारी। भवति । एवमनेकशो भवने शिष्यमन: सम्पूर्णतया परिकर्मितं भवति । ततः स तद्भवे भवान्तरे वा सुखेनैव क्षपकश्रेणिमारभते मुक्तिञ्च प्रयाति । यदि गुरुदत्तसन्मानादिविशेषे सति शिष्यमनसि गुरुविषयको खेदो भवति तर्हि तस्याऽन्या सर्वाऽपि साधना मोघीभवति । यदि गुरुदत्तसन्मानादिविशेषे सति तन्मनसि खेदो भवति तर्हि प्रतिकूलसंयोगेषु स कथङ्कारं क्षपकश्रेणिमारब्धुं शक्ष्यति ? तदाऽपि तन्मन उद्विग्नं भविष्यति । ततश्च स क्षपकश्रेणिमारब्धं न शक्ष्यति । एवं क्षपकश्रेणिपरिकर्मणार्थमपि गुरुदत्तसन्मानादिविशेषे सति गुरुविषयको खेदो न कर्त्तव्यः, किन्तु प्रवर्धमानगुरुबहुमान एव धारणीयः । गृहस्थो व्यवहारे लाभाऽसम्भवे मूलधनं तु सर्वयत्नेन रक्षति, तस्य हानि न सहते । एवं कदाचिद्गुरुबहुमानवृद्ध्यसम्भवे शिष्येण गुरुविषयको खेदस्तु सर्वथा वर्ण्यः । मूलधनेऽपगते गृहस्थो द्रमको भवति । एवं गुरुविषयके खेदे कृते शिष्यो भावरोरो भवति । द्रमको यथा भिक्षार्थं सर्वत्राऽटति तथाऽयं शिष्यो संसारे भ्रमति । गुरुबहुमानवतः शिष्यस्य परममङ्गलं भवति । तस्य सर्वे विघ्ना विनश्यन्ति । स सर्वत्र सफलीभवति । गुरौ खेदकारिणः शिष्यस्य तु सर्वं विपरीतं ज्ञेयम् । एवं गुरु રીતે પરિકર્મિત (તૈયાર) થઈ જાય છે. તેથી તે તે જ ભવમાં કે અન્ય ભવમાં સુખેથી ક્ષપકશ્રેણી માંડે છે અને મોક્ષે જાય છે. જો ગુરુ ઓછા-વધુ સન્માનાદિ આપે અને શિષ્યને મનમાં ગુરુ પ્રત્યે દુર્ભાવ થાય તો તેની બાકીની બધી સાધના નિષ્ફળ જાય છે. જો ગુરુ ઓછા-વધુ સન્માનાદિ આપે ત્યારે પણ તેના મનમાં ગુરુ પ્રત્યે દુર્ભાવ થતો હોય તો પ્રતિકૂળ સંયોગોમાં તે શી રીતે ક્ષપકશ્રેણી માંડી શકશે ? ત્યારે પણ તેનું મન ખિન્ન થઈ જશે. તેથી તે શી રીતે ક્ષપકશ્રેણી માંડી શકશે? આમ ક્ષપકશ્રેણીનો અભ્યાસ કરવા માટે પણ ગુરુ ઓછા-વધુ સન્માનાદિ આપે ત્યારે શિષ્ય તેમની ઉપર ખેદ ન કરવો, પણ ઉછળતું બહુમાન જ રાખવું. વેપારમાં ગૃહસ્થ નફો ન થાય તો ય મૂડીને તો અકબંધ રાખે છે. મૂડી ઓછી થાય એ એને પરવડે નહીં. એમ કદાચ ગુરુબહુમાન વધે નહીં તો પણ શિષ્ય ગુરુ પ્રત્યે ખેદ તો ન જ કરવો. મૂડી જાય તો ગૃહસ્થ ભિખારી થઈ જાય. એમ ગુરુ ઉપર ખેદ કરે તો શિષ્ય ભાવથી ભિખારી થઈ જાય. ભિખારી જેમ ભીક્ષા માટે બધે ભટકે છે તેમ આ શિષ્ય સંસારમાં ભટકે છે. ગુરુ બહુમાનવાળા શિષ્યને પરમ મંગળ થાય છે, તેના બધા વિઘ્નો નાશ પામે છે. તે બધે સફળ થાય છે. ગુરુ ઉપર ખેદ કરનારા શિષ્ય માટે બધું વિપરીત જાણવું. આમ
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy