SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २३८ तिलकहारकज्ञातम्। छुरियाए थणच्छेओ झत्ति कओ तो जणो सव्वो ॥९॥ हाहारवमुहलो पुच्छए तयं तो भणेइ एसोऽवि । एत्तियमणत्थाण कारणं मह इमा जाया ॥१०॥ जइ सुहुमचोरियासुं बालत्ते मं इमा निवारिज्जा । तो बायरासु तासुं न हु एवमहं पयर्टीतो ॥११॥ एवमिणंति जणस्सवि परिणयमेवं दुगंपि नासेइ । निच्चमकज्जपसंगं गुरूवि सीसाणऽवारंतो ॥१२॥' __ एवं शिष्यपालनमपि गुरुधर्म एव । ततस्तत्पृष्टप्रश्नानामुत्तरदाने गुरोर्व्याघातो न भवति । प्रत्युत यदि सर्वकार्येषु शिष्यो गुरुं पृच्छति तर्हि गुरुस्तं विश्वसिति । ततो गुरुः प्रसन्नो भवति । ततः सर्वकुविकल्पान्परित्यज्य शिष्येण सदा गुरुं पृष्ट्वैव कार्यं कर्त्तव्यम् । ___ मार्गानभिज्ञो जनो यदीष्टस्थानगमनमार्ग मार्गवतिनं कञ्चित्पृच्छेत् तहि स सुखैनैवेष्टस्थानं प्राप्नुयात् । यदि स मार्गं न पृच्छेत्तर्हि कदाचित्स इष्टस्थानाढूरतरं गच्छेत्, कदाचिच्च हस्वमार्गे सत्यपि दीर्घमार्गेणेष्टस्थानं प्राप्नुयात् । अतो मार्गं गच्छता सदा पृच्छकेन भाव्यम्। यः पृच्छति स सुखी भवति, यो न पृच्छति स भ्राम्यति ।। કાપી નાખ્યા. લોકો હાહાકાર કરીને પૂછવા લાગ્યા. તેણે કહ્યું, “મારા આટલા અનર્થોનું કારણ આ માતા છે. જો નાનપણમાં નાનીચોરીથી મને અટકાવ્યો હોત તો હું મોટી ચોરી કરતો ન થાત. લોકોને થયું કે બરાબર છે. એમ શિષ્યોના હંમેશા અકાર્યના પ્રસંગને નહીં વારતા ગુરુ પણ પોતાનો અને તેમનો બન્નેનો નાશ કરે છે.' આમ શિષ્યોનું પાલન કરવું એ પણ ગુરુનો ધર્મ જ છે. માટે તેણે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવામાં ગુરુને અંતરાય ન થાય. ઉન્હેં જો બધા કાર્યોમાં શિષ્યો ગુરુને પૂછે તો ગુરુને તેની ઉપર વિશ્વાસ બેસે છે. તેથી ગુરુ પ્રસન્ન થાય તેથી બધા કુવિકલ્પો ત્યજીને શિષ્ય હંમેશા ગુરુને પૂછીને જ કાર્ય કરવું. રસ્તો નહીં જાણતો માણસ જો ઇષ્ટ સ્થાને પહોંચવાનો રસ્તો રસ્તે ચાલતા કોઈને પૂછે તો તે સુખેથી ઇષ્ટસ્થાને પહોંચી જાય. જો તે રસ્તો ન પૂછે તો ક્યારેક તે ઇષ્ટ સ્થાનથી વધુ દૂર જતો રહે, ક્યારેક ટૂકો રસ્તો હોવા છતાં તે લાંબા રસ્તાથી ઇષ્ટ સ્થાને પહોંચે. માટે રસ્તે જતા હંમેશા પૂછતા રહેવું. જે પૂછે છે તે સુખી થાય છે, જે નથી પૂછતો તે ભટકે છે. छुरिकया स्तनच्छेदः झटिति कृतः ततः जनः सर्वः ॥९॥ हाहारवमुखरः पृच्छति तं ततः भणति एषोऽपि । एतावदनानां कारणं ममेयम् ॥१०॥ यदि सूक्ष्मचोरिकासु बालत्वे मामियं न्यवारयिष्यत् । ततः बादरासु तासु न खलु एवमहं प्रावतिष्यम् ॥११॥ एवमेतदिति जनस्यापि परिणतमेवं द्वौ अपि नाशयति । नित्यमकार्यप्रसङ्गं गुरुरपि शिष्यानामनिवारयन् ॥१२॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy