________________
२३६
तिलहारकज्ञातम्। - छिनत्ति तथा - तेनैव प्रकारेण गुरुरपि संसारभीत्या शरणमुपगतं गच्छं - साधुसाध्वीसमुदायरूपमसारयन् ज्ञानदर्शनचारित्ररूपतच्छिरःकर्त्तको द्रष्टव्यः, द्रव्यशीर्षे हि कर्त्तिते एकभविकं क्षणिकमेव दुःखं, गुरुणा तु कृत्येष्वप्रवर्त्तितानां दोषेभ्यस्त्वनिवर्तितानां भ्रष्टमार्गाणां शिष्याणां ज्ञानादिरूपे भावशिरसि कर्त्तितेऽनन्तभविका निरवधिरेव दुःखप्राप्तिः, सूत्रेऽपि-आगमेऽपि यतो भणितमिति गाथार्थः ।'
तत्रैव गुरुकृताऽकृतसारणादिना शिष्याणां लाभालाभावपि सदृष्टान्तौ प्रदर्शितौ - • १जणणीए अनिसिद्धो निहओ तिलहारओ पसंगेण । जणणीवि थणच्छेयं पत्ता अनिवारयंती उ ॥३३८॥ इय अनिवारियदोसा सीसा संसारसागरमुवेंति ।
विणियत्तपसंगा पुण कुणंति संसारवोच्छेयं ॥३३९॥ भावार्थः किञ्चिदुच्यते - २नयरम्मि वसंतउरे इगाए कुलइत्थियाए विहवाए ।
તેમ સંસારના ભયથી શરણે આવેલા સાધુસાધ્વીના સમુદાયરૂપ ગચ્છની સંભાળ ન રાખતા ગુરુ પણ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી તેમના માથા કાપનારા છે. દ્રવ્યમાથું કાપવાથી એક ભવમાં થોડા સમય માટે જ દુઃખ થાય છે. ગુરુ શિષ્યોને કૃત્યોમાં ન પ્રવર્તાવે અને દોષોથી પાછા ન વાળે તો શિષ્યો માર્ગથી ભ્રષ્ટ થઈ જાય. તેથી ગુરુએ તેમનું જ્ઞાનાદિરૂપ ભાવ માથું કાપ્યું કહેવાય. તેનાથી તેમને અનંત ભવોમાં અપાર દુઃખ ભોગવવું પડે. उभ3 भागममा ५५ युं छे...."
તે પુષ્પમાળામાં આગળ ગુરુના સારણાદિ કરવાથી શિષ્યને થતા લાભો અને ન કરવાથી થતા નુકસાનો દૃષ્ટાંત સહિત બતાવ્યા છે - “માતા વડે નહીં નિષેધાયેલો તલ હરનારો પ્રસંગથી હણાયો, તેને નહીં અટકાવનારી માતાના પણ સ્તન છેદાયા. એમ શિષ્યોના દોષોનું નિવારણ ન થાય તો તેઓ સંસારસાગરમાં ડૂબે છે, જો તેમને વિનીત ४२॥य तो संसा२नो अंत ४३."टीम तनो भावार्थ ॥ ते त्यो छ - "संतपुर
१. जनन्या अनिषिद्धः निहतः तिलहारकः प्रसङ्गेन ।
जननी अपि स्तनच्छेदं प्राप्ता अनिवारयन्ती तु ॥३३८॥ इति अनिवारितदोषाः शिष्याः संसारसागरमुपेयन्ति । विनीतत्वप्रसङ्गात् पुनः कुर्वन्ति संसारव्युच्छेदम् ॥३३९॥ २. नगरे वसन्तपुरे एकस्याः कुलस्त्रियाः विधवायाः । बालत्वे वर्धमानः पुत्रः स्नात्वा आर्द्रः ॥१॥