SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ वध्यस्य चौरस्य मण्डनेन न कोऽपि लाभः । लेपितम् । विविधपुष्पैः पुष्पमालाभिश्च तस्य शोभा रचिता । तृतीयदिने तृतीयराज्या स चौरः पर्यटनार्थं नीतः । तया तस्मै सर्वाणि दृष्टव्यस्थलानि दर्शितानि । चतुर्थदिने तुर्यराज्या राजे कथितम् - 'स्वामिन् ! कृपां कृत्वैष चौरो मोक्तव्यः ।' राज्ञा तस्मायभयदानं दत्तम् । स मुक्तः । ततः राज्ञा स पृष्टः - चतसृभ्यः राज्ञीभ्यः कतमया त्वय्यधिकमुपकृतम् ।' તેન થતમ્ – ‘તુરીયા | जीवितं सर्वजीवानां प्रियतममस्ति । अत एवाऽन्यदानापेक्षयाऽभयदानं श्रेष्ठं प्रकीर्तितम् । अत एव चतुर्थ्या राज्या चौरस्यान्यः कोऽप्युपचारो न कृतः, केवलं जीवितं दत्तम्, तथापि सा तस्मै रुचिता । अन्नपानदान-वस्त्राभरणादिदान-पर्यटनकारिण्योऽन्यास्तिस्रः राश्यस्तस्मै न रुचिता । ___ अत्र द्वितीयराज्ञीकृतचौरमण्डनेनाऽधिकारः । अन्यत्सर्वं प्रासङ्गिकतयोक्तम् । द्वितीयदिने यदा द्वितीयराश्या स चौरो मण्डितस्तदा तस्य मनसि मरणभयमभवत् । मरणभयं तु सर्वभयेभ्योऽधिकं त्रायदायकम् । अतः स्नान-वस्त्राभरणपरिधान-विलेपन-मालापरिधानादिकं तस्मै नाऽरोचत । अन्यकाले यद्येतत्कृतमभविष्यत्तहि तस्मायरोचिष्यत । सुखं सर्वेषां રત્નના ઘરેણા તેને પહેરાવ્યા. ચન્દન વગેરે સુગંધી પદાર્થોનું વિલેપન તેના શરીરે કર્યું. વિવિધ ફૂલો અને ફૂલોની માળાઓથી તેની શોભા કરી. ત્રીજા દિવસે ત્રીજી રાણી તે ચોરને ફરવા લઈ ગઈ. તેણે તેને બધા જોવા લાયક સ્થળો બતાવ્યા. ચોથા દિવસે ચોથી રાણીએ રાજાને કહ્યું - સ્વામી ! કૃપા કરીને આ ચોરને છોડી દો.” રાજાએ તેને ડી મૂક્યો. પછી રાજાએ તેને પૂછ્યું - “ચારે રાણીઓમાંથી કઈ રાણીએ તારી ઉપર વધુ ઉપકાર કર્યો છે. તેણે કહ્યું - ચોથી રાણીએ.” જીવવું બધા જીવોને સૌથી વધુ વહાલું છે. માટે જ બીજા દાનો કરતા અભયદાનને શ્રેષ્ઠ કહ્યું છે. માટે જ ચોથી રાણીએ તે ચોરની બીજી કોઈ સેવા કરી ન હતી, માત્ર અભયદાન અપાવ્યું હતું, તો પણ તે તેને ગમી. આહાર-પાણી આપનારી, વસ્ત્ર-આભૂષણ પહેરાવનારી, ફરવા લઈ જનારી બીજી ત્રણ રાણીઓ તેને ન ગમી. અહીં બીજી રાણીએ જે ચોરનો શણગાર કર્યો તેનો અધિકાર છે. બીજું બધું પ્રસંગોપાત કહ્યું. બીજા દિવસે જ્યારે બીજી રાણીએ તે ચોરનો શણગાર કર્યો ત્યારે તેના મનમાં મરણનો ભય હતો. મરણનો ભય બધા ભયોથી વધુ ત્રાસદાયક છે. માટે સ્નાન, વસ્ત્ર-આભૂષણ પહેરવા, વિલેપન, માળા પહેરવી વગેરે તેને ન ગમ્યા. બીજા સમયે જો તે કર્યું હોત તો તેને તે ગમત. સુખ બધાને પ્રિય છે, દુ:ખ કોઈને ગમતું નથી. છતાં
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy