________________
पञ्चदशं वृत्तम् ।
अयमत्र वृत्तसारः गुरुवचनेनैकान्तेनैव कल्याणं भवति, अतः शिष्येण तद्युक्तायुक्तत्वविचारो न कर्तव्य:, तेन केवलं तत्पालनायैव यतनीयम् ॥१४॥
अवतरणिका अनर्थकारित्वं प्रदर्शयति
मूलम् - किं ताए रिद्धीए ? चोरस्स व वज्झमंडसम । गुरुयणमणं विराहिय, जं सीसा कहवि वंछंति ॥१५॥
२२०
-
—
एवं गुरुवचनस्य तीर्थस्वरूपत्वं प्रदर्श्याऽधुना गुरुमनोविराधनाया
छाया किं तया ऋद्ध्या ? चौरस्येव वध्यमण्डनसमया ।
गुरुजनमनः विराध्य, यत् शिष्याः कथमपि वाञ्छन्ति ॥ १५ ॥ दण्डान्वयः – गुरुयणमणं विराहिय सीसा जं कहवि वंछंति वज्झमंडणसमाए ता रिद्धीए चोरस्स व किं ? ॥१५॥
हेमचन्द्रीया वृत्तिः - गुरुजनमनः - गुरुः शास्त्रार्थदेशकः, यदुक्तमुपदेशमालायाः श्रीधर्म-दासगणिविरचितायाः श्रीसिद्धर्षिगणिकृतटीकायां सप्तमश्लोकविवर - गृ शास्त्रार्थमिति गुरुः ।' स एव जनः लोकः इति गुरुजन:, अत्र गुरोर्जन इति विशेषणं बहुमानार्थम्, तस्य मनः - चित्तमिति गुरुजनमनः, तत् कर्मतापन्नम्, विराध्य गुरुमनइच्छामपूरयित्वा तद्विपरीतं वाऽऽचर्य, शिष्याः विनयकरणशीलाः, यत् स्वमनोऽभिलषितम्, कथमपि येन केनाऽपि प्रकारेण, अयं शब्द एतादृशशिष्यस्य
-
-
-
-
આ શ્લોકનો સાર આવો છે ગુરુવચનથી એકાંતે કલ્યાણ જ થાય છે. માટે શિષ્યે તે યોગ્ય છે કે અયોગ્ય તેનો વિચાર ન કરવો. તેણે માત્ર તેનું પાલન કરવાનો प्रयत्न वो. (१४)
અવતરણિકા - આમ ગુરુવચનને તીર્થરૂપ બતાવી હવે ગુરુના મનની વિરાધના અનર્થકારી છે’ એમ બતાવે છે -
શબ્દાર્થ - ગુરુજનના મનની વિરાધના કરીને શિષ્યો જે કોઈ પણ રીતે ઇચ્છે છે મારવા યોગ્યના શણગાર સમાન તે ઋદ્ધિથી ચૌરની જેમ શિષ્યોને શું ફાયદો ? (૧૫) હેમચન્દ્રીયા વૃત્તિનો ભાવાર્થ - શાસ્ત્રના અર્થ કહે તે ગુરુ. ઉપદેશમાળાની શ્રીસિદ્ધર્ષિગણિ રચિત ટીકામાં સાતમા શ્લોકના વિવરણમાં કહ્યું છે - ‘શાસ્ત્રના અર્થને કહે તે ગુરુ.” શિષ્યો વિનય કરવાના સ્વભાવવાળા હોય. જે શિષ્યના જીવનમાં ગુરુના