SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ २१० क्रियमाणं कृतमिति वीरवचनम् । २, वेइज्जमाणे वेइए ३, पहिज्जमाणे पहीणे ४, छिज्जमाणे छिन्ने ५, भिज्जमाणे भिन्ने ६, डज्झमाणे दड्ढे ७, मिज्जमाणे मए ८, निज्जरिज्जमाणे निज्जिन्ने ९? हंता गोयमा ! चलमाणे चलिए जाव णिज्जरिज्जमाणे णिज्जिण्णे। (सू. ७)' काचिदपि क्रिया प्रारम्भानन्तरमसमाप्त्यवस्थायामंशतोऽक्रियतैव । अतस्तदपेक्षया क्रियमाणाऽपि सा क्रिया कृतेति कथ्यते । एवमनभ्युपगमे क्रियाऽऽवश्यकसमयेष्वतीतेषु सत्स्वपि सा क्रिया न पूर्णीभविष्यति । ततश्च सर्वमसमञ्जसं भवेत् । अतो युक्तिसङ्गतमेव भगवद्वचनम् । यदुक्तं श्रीपञ्चमाङ्गस्य नवाङ्गवृत्तिकृच्चान्द्रकुलीनश्रीअभयदेवसूरिप्रणीतवृत्तौ नवमशतकस्य त्रयस्त्रिंशत्तमोद्देशस्य सप्ताशीत्यधिकत्रिशततमसूत्रविवरणे - 'नात्यन्तमसत् क्रियतेऽसद्भावात् खरविषाणमिव, अथात्यन्तासदपि क्रियते तदा नित्यं तत्करणप्रसङ्गः, न चात्यन्तासतः करणे क्रियासमाप्तिर्भवति, तथाऽत्यन्तासतः करणे क्रियावैफल्यं च स्यादसत्त्वादेव खरविषाणवत्, अथ च अविद्यामानस्य करणाभ्युपगमे કરાયેલું છે, વેદાતું હોય તે વેદાયેલું છે, ક્ષીણ થતું હોય તે ક્ષીણ થયેલું છે, છેદાતું હોય તે છેદાયેલું છે,ભેદાતું હોય તે ભેદાયેલું છે, બળાતું હોય તે બળેલું છે, મરતું હોય તે મરેલું છે, નિર્જરા કરાતું હોય તે નિર્જરા કરાયેલું છે ?” “હા ગૌતમ! ચાલતું હોય તે ચાલેલું છે યાવત્ નિર્જરા કરાતું હોય તે નિર્જરા કરાયેલું છે.” કોઈપણ ક્રિયા શરૂ થયા પછી પુરી ન થાય ત્યાં સુધી આંશિક રીતે કરાય જ છે. માટે તેની અપેક્ષાએ કરાતી એવી પણ તે ક્રિયા કરાયેલી કહેવાય છે. જો આમ ન માનીએ તો ક્રિયા માટે જરૂરી સમય વીત્યા પછી પણ તે ક્રિયા પૂરી નહીં થાય. તેથી બધું અસ્તવ્યસ્ત થઈ જાય. માટે ભગવાનનું વચન બરાબર છે. ભગવતીસૂત્રની શ્રીઅભયદેવસૂરિકૃત ટીકામાં ૯મા શતકના ૩૩મા ઉદ્દેશામાં ૩૮૭માં સૂત્રના વિવરણમાં કહ્યું છે - “અત્યંત અવિદ્યમાન વસ્તુ કરાતી નથી, કેમકે તે વિદ્યમાન નથી, ગધેડાના શિંગડાની જેમ. જો અત્યંત અવિદ્યમાન પણ કરાય તો હંમેશા તે કરવાનો પ્રસંગ આવે, કેમકે અત્યંત અવિદ્યમાનને કરવામાં ક્રિયા પૂરી નથી થતી. તથા અત્યંત અવિદ્યમાનને કરવામાં ક્રિયા નિષ્ફળ થાય, કેમકે તે અવિદ્યમાન છે, ગધેડાના સિંગડાની જેમ. વળી અવિદ્યમાનને કરવાનું માનવામાં આવે તો હંમેશા ક્રિયા કરવી પડે વગેરે વધુ ત્રાસદાયક દોષો આવી પડે, કેમકે તે અત્યંત અભાવરૂપ છે, ગધેડાના उदीर्णः २, वेद्यमानः वेदितः ३, प्रक्षीयमाणः प्रक्षीणः ४, छिद्यमानः छिन्नः ५, भिद्यमानः भिन्नः ६, दह्यमानः दग्धः ७, म्रियमाणः मृतः ८, निर्जीर्यमाणः निर्जीर्णः ९ ? हन्त गौतम ! चलन् चलितः यावत् निर्जीर्यमाणः निर्जीर्णः । (सू० ७)
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy