________________
१९६
त्रयोदशं वृत्तम् । गुरुरञ्जनप्रयत्नो न कर्त्तव्यः ॥११-१२॥
अवतरणिका - इत्थं गुरुभक्तौ सरलेन भाव्यमित्युपदिश्याऽधुना शिष्यैर्गुरुमनोऽनुकूलकार्यकरणार्थमेव प्रयतनीयमित्युपदिशति - मूलम् - एसा च्चिय परमकला, एसो धम्मो इमं परं तत्तं ।
गुरुमाणसमणुकूलं, जं किज्जइ सीसवग्गेणं ॥१३॥ छाया - एषा एव परमकला, एषः धर्मः इदं परं तत्त्वम् ।
गुरुमानसानुकूलं, यत् क्रियते शिष्यवर्गेण ॥१३॥ दण्डान्वयः - सीसवग्गेणं जं गुरुमाणसमणुकूलं किज्जइ एसा च्चिय परमकला एसो धम्मो इमं परं तत्तं ॥१३॥
हेमचन्द्रीया वृत्ति:- शिष्यवर्गेण - शिष्याः - गुरुचरणसमर्पितसर्वस्वाः, तेषां वर्गः - समूह इति शिष्यवर्गः, तेनेति शिष्यवर्गेण, यत् - अप्रतिनियतम्, गुरुमानसानुकूलं - अत्र मकारोऽलाक्षणिको ज्ञेयः, गुरुः - शिष्याऽनुवर्तकः, यदुक्तं पुष्पमालायां मलधारिश्रीहेमचन्द्रसूरिभिः -
१विहिपडिवनचरित्तो गीयत्थो वच्छलो सुसीलो य । सेवियगुरुकुलवासो अणुयत्तिपरो गुरु भणिओ ॥३२९॥'
वयनोन। २५२थी गुरुने मुश ४२वानो प्रयत्न न ४२वो. (११) (१२)
અવતરણિકા - આમ ગુરુભક્તિમાં સરળ થવું એમ કહી હવે શિષ્યોએ ગુરુના મનને અનુકૂળ કાર્ય કરવા માટે જ પ્રયત્ન કરવો એમ ઉપદેશ આપે છે - | શબ્દાર્થ - શિષ્યો વડે જે ગુરુના મનને અનુકૂળ કરાય છે એ જ શ્રેષ્ઠ કળા છે, मे धर्म छे, मे श्रेष्ठ तत्त्व छ. (१3)
હેમચન્દ્રીયા વૃત્તિનો ભાવાર્થ - ગુરુના ચરણોમાં જેણે સર્વસ્વ સોંપી દીધું છે તે શિષ્ય. શિષ્યોનું અનુવર્તન કરે એટલે કે એમના મનને અનુકૂળ બની એમને આરાધનામાં વાળે તે ગુરુ. પુષ્પમાળામાં મલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે – “જેણે વિધિપૂર્વક ચારિત્ર લીધું હોય, ગીતાર્થ હોય, વાત્સલ્યવાળા હોય, સારા સ્વભાવવાળા હોય. ગુરુકુલવાસ સેવ્યો હોય, અનુવર્તન કરવામાં તત્પર હોય તેને ગુરુ કહ્યા છે.” શિષ્યો १. विधिप्रतिपन्नचारित्रः गीतार्थः वत्सलः सुशीलश्च ।
सेवितगुरुकुलवासः अनुवृत्तिपरः गुरुः भणितः ॥३२९॥