________________
गुरुप्रसादनार्थं मायाविशिष्यभाषितचाटुवचनानि ।
गुरुस्तस्मै तत्कार्यकरणानुज्ञां दद्यात् तस्याऽनुकूलतां कुर्यात्, तस्मै शोभनान्यन्नपानानि दद्यात्, तस्मै शोभनं वस्त्रपात्रादिकं दद्यात्, तस्य वचनं मन्येत, जनेषु तस्य यशो विस्तारयेत्, तस्मै पदं दद्यात्, तस्मै शिष्यं दद्यात्, अन्यद्वा किञ्चित्तस्य मनोवाञ्छितं कुर्यात् ।
१८७
-
गुरुप्रसादनार्थं मायावी शिष्य एवंविधानि वचनान्युच्चरेत्, – 'गुरुदेव ! त्वद्भक्तिरेव मम जीवनम् । त्वं मम प्राणभूतोऽसि । त्वया विनाऽहं क्षणमपि स्थातुं न शक्नोमि । मम जीवनं त्वदधीनमेव । मम मनोवाक्कायास्तुभ्यं समर्पिताः । त्वामनापृच्छय नाऽहं किञ्चिदपि करोमि । यस्मिन्दिने तव भक्तिर्न कृता तद्दिनं मोघीभूतं मन्ये । अहं त्वत्कृपामेवाभिलषामि नान्यत्किञ्चित् .....' एवंप्रकारैर्वचनैः स गुरुप्रसादनार्थं प्रयतेत । गुरुरञ्जनार्थं मायावी शिष्य इत्थं गुरुभक्तिं करोति - गुरुकृते स शोभनां स्निग्धां च भिक्षामानयति । शीतकाले गुर्वासनं निवातस्थाने स्थापयति । उष्णकाले च तत् प्रवातस्थाने स्थापयति । गुरुवस्त्राणि वारंवारं प्रक्षालयति । इत्यादिकमन्यदपि कुर्यात् । शिष्यकृत एषः सर्वोऽप्यायासः प्रायो निष्फलीभवति, भावशून्यत्वात् । एतत्सर्वमेव यदि स भावपूर्वकं कुर्यान्न तु बहिर्वृत्त्या तर्हि तेन वचनाऽगोचरं फलं प्राप्येत । मायाविशिष्येण कृता गुरुभक्ति:
તેમ કરવાથી પ્રસન્ન થયેલા ગુરુ તેને તે કાર્ય કરવાની રજા આપે, તેને અનુકૂળતા કરી आपे, तेने सारा आहार -पाशी आये, सारा वस्त्र-पात्र वगेरे खाये, तेनुं वयन माने, લોકોમાં તેનો યશ ફેલાવે, તેને પદવી આપે, તેને શિષ્ય આપે કે બીજું કંઈ તેનું મનનું घार्यु ४२.
ગુરુને ખુશ કરવા માયાવી શિષ્ય આવા વચનો બોલે - ‘ગુરુદેવ ! આપની ભક્તિ એ જ મારું જીવન છે. આપ મારા પ્રાણસમા છો. આપના વિના હું એક ક્ષણ પણ રહી નથી શકતો. મારું જીવન આપને અધીન છે. મારા મન-વચન-કાયા આપને સોંપેલા છે. આપને પૂછ્યા વિના હું કંઈ પણ કરતો નથી. જે દિવસે આપની ભક્તિ ન થાય તે દિવસને વાંઝિયો માનું છું. હું આપની કૃપાને જ ઇચ્છુ છું, બીજું કંઈ નહીં...' આવા વચનોથી તે ગુરુને ખુશ કરવા પ્રયત્ન કરે છે. ગુરુને ખુશ કરવા માયાવી શિષ્ય આ રીતે ગુરુભક્તિ કરે છે
ગુરુ માટે તે સારી સારી ભિક્ષા લાવે. ઠંડીમાં ગુરુનું આસન પવનવિનાની જગ્યાએ રાખે, ઉનાળામાં તેને પવનવાળી જગ્યાએ રાખે. ગુરુના વસ્ત્રોનો વારંવાર કાપ કાઢે. આવું બીજું પણ કરે. શિષ્યે કરેલી તે બધી મહેનત પ્રાયઃ નિષ્ફળ જાય છે, કેમકે તે ભાવ વિનાનો છે. બધું ય જો તે ભાવપૂર્વક કરે, માત્ર બહારથી
આ
-