SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ क्रियाया अपि भाव एव प्रधानतरः । षड्जीवनिकायनामचतुर्थेऽध्ययने श्रीशय्यंभवसूरिभिः १पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही, किं वा नाहिइ सेयपावगं ॥१०॥' भावशून्यक्रियया न कस्यचिदपि मुक्तिर्भूता । क्रियाशून्येन तु भावेन मरुदेवीभरतचक्रवादीनां कैवल्याप्तिः श्रूयते । ग्लानाद्यवस्थास्वपि क्रियाया अभावेऽपि भावस्य निर्जरासाधकत्वं पूर्वोक्त-विनय-बहुमानचतुर्भङ ग्यास्तृतीयभङ्गे दृष्टमेव । कदाचिच्च विपरीतक्रियासद्भावेऽपि भावः कर्मबन्धं प्रतिबध्नाति । अत एवेर्यासमितावुपयुक्तस्य साधोः पादेन यदि पिपीलिकादिकं म्रियेत तद्यपि तस्य तन्निमित्तः सूक्ष्मोऽपि कर्मबन्धो प्रतिषिद्ध ओघनिर्युक्तौ - • २उच्चालियंमि पाए इरियासमियस्स संकमट्ठाए । वावज्जेज्ज कुलिंगी मरिज्ज तं जोगमासज्ज ॥७४८॥ न हु तस्स तन्निमित्तो बंधो सुहुमोऽवि देसिओ समए । अणवज्जो उ पओगेण सव्वभावेण सो जम्हा ॥७४९॥' ચોથા અધ્યયનમાં કહ્યું છે - “પ્રથમ જ્ઞાન અને પછી દયા. એ પ્રમાણે કરવાથી સંપૂર્ણ संयत थाय छे. सशानी शुं ४२शे ? अथवा शुं पुष्य-41५ एशे ?" ભાવ વિનાની ક્રિયાથી કોઈની પણ મુક્તિ થઈ નથી. ક્રિયા વિનાના ભાવથી તો મરુદેવી માતા, ભરત ચક્રવર્તી વગેરેને કેવળજ્ઞાન થયું એમ સંભળાય છે. માંદગી વગેરેમાં પણ ક્રિયા વિનાનો ભાવ નિર્જરા કરાવે છે એ પૂર્વે કહેલ વિનય-બહુમાનની ચતુર્ભગીના ત્રીજા ભાંગામાં જોયું. ક્યારેક વિપરીત ક્રિયા હોય તો પણ ભાવ કર્મબંધને અટકાવે છે. એથી જ ઇર્યાસમિતિમાં ઉપયોગવાળા સાધુના પગથી જો કિડી વગેરે મરી જાય તો પણ તેને તેનાથી થોડો પણ કર્મબંધ થતો નથી. ઓઘનિયુક્તિમાં કહ્યું છે - “ “ઇર્યાસમિતિવાળાના ચાલવા માટે ઉપાડેલા પગથી તે યોગને આશ્રીને કીડી વગેરે મરી જાય તો તે નિમિત્તે તેને થોડો પણ બંધ શાસ્ત્રમાં કહ્યો નથી, કેમકે પ્રયોગથી १. प्रथमं ज्ञानं ततः दया, एवं तिष्ठति सर्वसंयतः । अज्ञानी किं करिष्यति, किं वा ज्ञास्यति श्रेयः पापकम् ॥१०॥ उच्चालिते पादे इर्यासमितस्य सङक्रमार्थम् ।। व्यापद्येत कुलिङ्गी म्रियेत तं योगमासाद्य ॥७४८॥ न खलु तस्य तन्निमित्तः बन्धः सूक्ष्मोऽपि देशितः समये । अनवद्यः तु प्रयोगेन सर्वभावेन सः यस्मात् ॥७४९॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy