________________
१६६
कृतज्ञता प्रधानो गुणः। नैव शक्यते इति द्योतनार्थम्, उपकारं - प्रत्युपकारं, नि:स्वार्थभावेन परप्रयोजनसम्पादनमुपकार उच्यते, उपकारिकृतोपकारस्य प्रतीपो य उपकारः क्रियते स प्रत्युपकारः कथ्यते । कर्तुं - सम्पादयितुं, न - निषेधद्योतनार्थम्, शक्यते - शक्तिमद्भिर्भूयते, यदितोनित्यसाहचर्यादत्र तीत्यप्यध्याहार्यम् । किं - प्रश्ने, पुनः - यदि जलपानदानोपकारकर्तारमप्युपकर्तुं नैव शक्यते तर्हि भवार्णवतारणोपकारकर्तृगुरुमुपकर्तुंमशक्यतममेवेति सूचनार्थम्, यः - गुरुरित्यर्थः, भवार्णवात् - भवः- संसारः, स एवार्णव उदधिरिति भवार्णवः, तस्मादिति भवार्णवात्, तारयति - परतीरं प्रापयति, तस्य - भवार्णवतारकस्य, शुभगुरोः - शुभः - मोक्षमार्गाराधकः संयमयोगप्रवर्तकश्च, स चासौ गुरुः - भवाटव्युल्लङ्घनसार्थवाह इति शुभगुरुः, तस्येति शुभगुरोः, 'उपकारं कर्तुं शक्यते ?' इत्यत्राध्याहार्यम्, भवार्णवतारकस्य शुभगुरोरुपकारं नैव कर्तुं शक्यत इत्यर्थः । ___ यः कृतं जानाति - उपकारिण उपकारं स्मृत्वा तं प्रत्युपकर्तुं यतते स कृतज्ञ उच्यते। यः कृतं हन्ति - उपकारिण उपकारं विस्मृत्य तं प्रत्युपकर्तुं न यतते तस्य वाऽहितं करोति स कृतघ्नः कथ्यते । कृतज्ञता सर्वगुणेषु प्रधानतमाऽस्ति । तीर्थकृज्जीवाऽऽकालिकदशवैशिष्ट्येष्वपि सा वर्तते, यदुक्तं ललितविस्तराप्रसिद्धनामचैत्यवन्दनसूत्रवृत्तौ श्रीहरिभद्रसूरिभिः शक्रस्तवस्य 'पुरिसुत्तमाणं' इतिपदस्य व्याख्यानावसरे – 'पुरि शयनात् पुरुषाः सत्त्वा एव, तेषाम् उत्तमाः सहजतथाभव्यत्वादिभावतः प्रधाना, पुरुषोत्तमाः।
સ્વાર્થ વિના બીજાનું કાર્ય કરવું તે ઉપકાર. ભવ અટવીને પાર કરવા સાર્થવાહ સમાન હોય તે ગુરુ. પાણી આપનારના ઉપકારનો બદલો પણ વાળી શકાતો નથી તો સંસારસમુદ્રમાંથી તારવાનો ઉપકાર કરનાર શુભગુરુના ઉપકારનો બદલો શું વાળી શકાય छ, अर्थात् नथी पाणी तो.
પોતાની ઉપર થયેલા ઉપકારને જાણે એટલે કે ઉપકારીએ કરેલા ઉપકારને યાદ કરી તેનો બદલો વાળવા પ્રયત્ન કરે તે કૃતજ્ઞ કહેવાય છે. પોતાની ઉપર થયેલા ઉપકારને હણે એટલે કે ઉપકારીએ કરેલા ઉપકારને ભૂલી જઈ તેનો બદલો વાળવા પ્રયત્ન ન કરે અથવા ઉપકારીનું અહિત કરે તે કૃતજ્ઞ કહેવાય છે. કૃતજ્ઞતા બધા ગુણોમાં સૌથી શ્રેષ્ઠ છે. તીર્થકરના જીવોની કાયમની દસ વિશેષતાઓમાં પણ તે છે. લલિતવિસ્તરામાં નમુત્થણે ના ‘પુરિસુત્તમાણં' પદની વ્યાખ્યા કરતા શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે - “સહજ તથાભવ્યત્વ વગેરેના કારણે પુરુષોમાં ઉત્તમ તે પુરુષોત્તમ.