________________
१६४
गौतमस्वामिनामस्मरणमात्रेण साधूनामिष्टभिक्षालाभः । ॥२४५॥ पथ्येकस्मिन्सन्निवेशे भिक्षाकाले गणाग्रणीः । किं वः पारणकायेष्टमानयामीत्युवाच तान् ॥२४६॥ तैश्च पायसमित्युक्ते गौतमो लब्धिसम्पदा । स्वकुक्षिपूरणमात्रं पात्रे कृत्वा तदानयत् ॥२४७॥ इन्द्रभूतिर्बभाषे तान्निषीदत महर्षयः ! । पायसेनाऽमुना यूयं सर्वे कुरुत पारणम् ॥२४८॥ पायसेनेयता किं स्यात्तथापि गुरुरेष नः । एवं विमृश्य ते सर्वे मुनयः समुपाविशन् ॥२४९॥ तान्महानसलब्ध्येन्द्रभूतिः सर्वानभोजयत् । स्वयं तु बुभुजे पश्चात्तेषां जनितविस्मयः ॥२५०॥' गौतमस्वामिनो नामस्मरणमात्रेण साधवो भिक्षायां प्रचुरमन्नपानं प्राप्नुवन्ति । यदुक्तं श्रीगौतमस्वाम्यष्टके
'यस्याऽभिधानात्मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षां भ्रमणस्य काले ।
मिष्टान्नपानाम्बरपूर्णकामा स गौतमो यच्छतु वाञ्छितं मे ॥४॥' गौतमस्वामिनामस्मरणमात्रेण सर्वाणि कार्याणि सिध्यन्ति सर्वे च विघ्ना नश्यन्ति । एवमाद्या अन्या अपि गौतमस्वामिन ऋद्धयो ज्ञातव्याः । गौतमस्वामिनः सर्वसमृद्धीनां मूलं कारणं गुरुभक्तिरासीदित्युपर्युक्तकथनेन स्पष्टम् । अतः शिष्येण गौतमस्वामिनं हृदयस्थं कृत्वा तद्वद्गुरुभक्तिः कर्त्तव्या ।
यत एव शिष्यर्द्धयः गुरुभक्तिपादपपुष्पसमा अत एव शिष्येण कदापि गुरुर्न
એક ગામમાં ગૌતમસ્વામીએ તેમને પૂછ્યું - ‘તમારા પારણા માટે શું ઇષ્ટ લાવું?' તેમણે કહ્યું – ‘ખીર' એટલે ગૌતમસ્વામી લબ્ધિથી પોતાનું પેટ ભરાય એટલી ખીર પાત્રામાં લાવ્યા. ગૌતમસ્વામીએ તેમને કહ્યું - “મહર્ષિઓ બેસો. આ ખીરથી તમે બધા પારણું કરો.” “આટલી ખીરથી શું થશે ? છતાં આ આપણા ગુરુ છે.” એમ વિચારી બધા મુનિઓ બેઠા. મહાનલબ્ધિથી ગૌતમસ્વામીએ તે બધાને વપરાવ્યું અને પોતે છેલ્લે વાપર્યું. બધાને આશ્ચર્ય થયું.” ગૌતમસ્વામીના નામના સ્મરણ માત્રથી સાધુઓ ભિક્ષામાં ઘણા આહાર-પાણી પામે છે. ગૌતમાષ્ટકમાં કહ્યું છે - ““જેમના નામથી બધા મુનિઓ ભિક્ષા સમયે મિષ્ટાન્ન, પાણી, વસ્ત્રોથી ઇચ્છા પૂર્ણ થયા થકા ભિક્ષા ગ્રહણ કરે છે તે ગૌતમસ્વામી મને વાંછિત આપો.” ગૌતમસ્વામીના નામના સ્મરણ માત્રથી બધા કાર્યો સિદ્ધ થાય છે અને બધા વિઘ્નો નાશ પામે છે. આવી બીજી પણ ગૌતમસ્વામીની ઋદ્ધિઓ જાણવી. ગૌતમસ્વામીની બધી સમૃદ્ધિનું મૂળકારણ ગુરુભક્તિ હતી એમ ઉપરના કથનથી સ્પષ્ટ છે. માટે શિષ્ય ગૌતમસ્વામીને હૃદયમાં રાખી તેમની જેમ ગુરુભક્તિ ४२वी.
જે કારણથી શિષ્યની ઋદ્ધિઓ ગુરુભક્તિરૂપી વૃક્ષના પુષ્પ સમાન છે એથી જ