________________
भावपात्रानुसारेण शुभाशुभफलं प्राप्यते ।
१४९ शोभनं क्रियते, तर्हि स्वस्य शोभनं जायते । यदि गुरोर्दुष्ट क्रियते, तर्हि स्वस्य दुष्टं जायते।
परसम्बन्धिशभाशभे कर्वन्स्वभावाऽनसारेण फलं प्राप्नोति । यथा यथा भाववद्धिर्भवति तथा तथा फलवृद्धिरपि भवति । सामान्यभावेन कृतं शुभकार्यं सामान्यं शुभफलं ददाति । प्रकृष्टभावेन कृतं शुभं कार्यं प्रकृष्टं शुभफलं ददाति । सामान्यभावेन कृतमशुभकार्य सामान्यमशुभफलं ददाति । प्रकृष्टभावेन कृतमशुभकार्यं प्रकृष्टमशुभफलं ददाति । यदुक्तमुपदेशमालायां श्रीधर्मदासगणिभिः
१वहमारणअब्भक्खाणदाणपरधणविलोवणाईणं । सव्वजहन्नो उदओ, दसगुणिओ इक्कसि कयाणं ॥१७७॥ तिव्वयरे उ पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो । कोडाकोडिगुणो वा, हुज्ज विवागो बहुतरो वा ॥१७८॥'
शुभाशुभफलवृद्धी पात्रमप्यवलम्बेते । यथा यथा पात्रमधिकाधिकं गुणवद्भवति तथा तथा तद्विषयकशुभाशुभकृत्यमधिकाधिकं फलं ददाति । सामान्यपात्रस्य शुभकरणेन सामान्य शुभफलं प्राप्यते । विशिष्टगुणवत्पात्रस्य शुभकरणेन विशिष्टं शुभफलं प्राप्यते । સમજવું. તેથી જો ગુરુનું સારું કરાય તો પોતાનું ય સારું થાય. જો ગુરુનું ખરાબ કરાય તો પોતાનું ય ખરાબ થાય.
બીજાનું સારું કે ખરાબ કરનારો પોતાના ભાવ પ્રમાણે ફળ પામે છે. જેમ જેમ ભાવની વૃદ્ધિ થાય છે તેમ તેમ ફળની પણ વૃદ્ધિ થાય છે. સામાન્યભાવથી કરેલું શુભ કાર્ય સામાન્ય શુભ ફળ આપે. પ્રકૃષ્ટ ભાવથી કરેલું શુભકાર્ય પ્રકૃષ્ટ શુભ ફળ આપે. સામાન્ય ભાવથી કરેલું અશુભ કાર્ય સામાન્ય અશુભફળ આપે. પ્રકૃષ્ટ ભાવથી કરેલું અશુભ કાર્ય પ્રકૃષ્ટ અશુભ ફળ આપે. ઉપદેશમાળામાં ધર્મદાસગણિ મહારાજે કહ્યું છે - "मेवार रेस १५, भा२j, माण भूg, योरी वगेरेनु सौथी ४धन्य ३० स . छ. वधु द्वेष डोय तो सोगj, anj, रोj, रो रोग वधु ३५ थाय."
સારા કે ખરાબ ફળની વૃદ્ધિ પાત્રના આધારે પણ થાય છે. જેમ જેમ પાત્ર વધુ ગુણવાન હોય તેમ તેમ તેના સંબંધી શુભ-અશુભ કાર્ય વધુને વધુ ફળ આપે. સામાન્યપાત્રનું સારું કરવાથી સામાન્ય શુભફળ મળે છે. વિશિષ્ટ ગુણવાન પાત્રનું સારું કરવાથી વિશિષ્ટ १. वधमारणाभ्याख्यानदानपरधनविलोपनादीनाम् ।
सर्वजघन्यः उदयः, दशगुणितः सकृत् कृतानाम् ॥१७७॥ तीव्रतरे तु प्रद्वेषे, शतगुणितः शतसहस्रकोटिगुणः । कोटिकोटिगुणो वा, भवेत् विपाकः बहुतरो वा ॥१७८॥