________________
१०२
स्वमुक्त्यर्थं शिष्येण गुरुः शोभनो मन्तव्यः । सूरिश्चरणयोः । ततः सोऽकाण्डनिद्राव्यपगमादुत्पन्नक्रोधस्तं प्रत्याह - क एष दुरात्मा मां प्रेरयति ? शिष्योऽप्यब्रवीत् - भगवन् ! पन्थकसाधुरहं चातुर्मासिकं क्षमयामि लग्नः, न पुनरेवं करिष्ये, क्षमध्वमेकमपराधं मम मन्दभाग्यस्य, मिथ्यादुष्कृतमिति वदन् पतितः पुनस्तत्पादयोः । ततोऽहोऽस्य प्रशमो गुरुभक्तिः कृतज्ञता ! मम तु प्रमादातिरेको निर्विवेकित्वं चेति जातसंवेगोत्कर्षः सूरिराह - महात्मन्निच्छामि वैयावृत्त्यं, उद्धृतोऽहं भवता भवगर्त्तपातादिति । ततः प्रभृत्युद्यतविहारेण बहुकालं विहृत्य पश्चाच्छत्रुञ्जयगिरौ पञ्चशतपरिवारः सिद्धः स शैलकाचार्य इति ।'
तदेवं सुविस्तरेण वर्णितः श्लोकयुग्मभावार्थः । अधुनाऽस्य वृत्तद्वयस्य रहस्यार्थं प्रकटीकरोमि । शिष्यस्य मुक्तेः सिद्ध्यर्थं गुरुणा सर्वगुणसम्पन्नेन भाव्यमिति नियमो नास्ति, किन्तु स्वमुक्तिसिद्ध्यर्थं शिष्येण स्वचेतसि गुरुः शोभनो मन्तव्य इति नियमो विद्यते । यस्य गुरुर्गुणसम्पन्नस्तस्य मुक्तिनिश्चिता, यस्य गुरुर्गुणविकलस्तस्य मुक्तिः सन्दिग्धेति न नियमोऽस्ति, किन्तु नियमस्त्वीदृशो विद्यते - येन गुरुर्गुणसम्पन्नो मतस्तस्य मुक्तिनिश्चिता, येन गुरुर्गुणविकलो मतस्तस्य मुक्तिः सन्दिग्धा । ततो गुरुर्गुणसम्पन्नो भवतु मा वा भवतु, यदि शिष्यो मुक्तिमभिलषति तर्हि तेनाऽवश्यं
ઉઠાડવાથી તે ગુસ્સે થઈ બોલ્યા - “આ કોણ દુષ્ટાત્મા મને અડકે છે ?” પંથક બોલ્યો - ‘હું પંથક છું. ચોમાસી ખામણા કરું છું. હવે આવું નહીં કરું. મંદભાગ્યવાળા મારો એક ગુનો માફ કરો. મિચ્છામિદુક્કડમ્.' એમ કહી ફરી તેમના પગમાં પડ્યો. તેથી गुरुने विया२ साव्यो - महो ! सानो वो प्रशभभाव, शुरुमाहित अने कृतज्ञता ! हुवो अभाही अने अविवेही !' भनी संग ध्यो. तेसो पोल्या - 'महात्मन् ! हुं વૈયાવચ્ચ કરવા ઇચ્છું છું. તે મને ભવમાં પડવાથી બચાવી લીધો.” ત્યારપછી ઘણો કાળ દઢ સંયમ પાળી છે ગુંજયગિરિ ઉપર ૫OOના પરિવાર સાથે સિદ્ધ થયા.”
આમ વિસ્તારપૂર્વક બન્ને શ્લોકોનો ભાવાર્થ કહ્યો. હવે બન્ને શ્લોકોનો રહસ્યાર્થ કહું છું. શિષ્યના મોક્ષ માટે ગુરુ બધા ગુણોથી સંપન્ન હોવા જોઈએ એવો નિયમ નથી, પણ પોતાની મુક્તિ માટે શિષ્ય પોતાના મનમાં ગુરુને સારા માનવા જોઈએ એવો નિયમ છે. જેના ગુરુ ગુણસંપન્ન તેની મુક્તિ નિશ્ચિત અને જેના ગુરુ ગુણરહિત તેની મુક્તિમાં શંકા આવો નિયમ નથી, પણ નિયમ તો આવો છે - જેણે ગુરુને ગુણસંપન્ન માન્યા તેની મુક્તિ નિશ્ચિત, જેણે ગુરુને ગુણરહિત માન્યા તેની મુક્તિમાં શંકા. તેથી ગુરુ ગુણસંપન્ન હોય કે ન હોય, જો શિષ્યને મોક્ષની અભિલાષા હોય તો તેણે અવશ્ય ગુરુને ગુણસંપન્ન માનવા.