SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ९५ कषायस्वरूपम्। बन्धिलोभः । अप्रत्याख्यानावरणाः - यदुदयादीषदपि प्रत्याख्यानं कर्तुं न शक्यते । त उत्कर्षतः संवत्सरस्थितिकाः तिर्यञ्चगतिदायकश्च सन्ति । तत्र पृथिवीराजितुल्योऽप्रत्याख्यानावरणक्रोधः, अस्थिस्तम्भतुल्योऽप्रत्याख्यानावरणमानः, मेषशृङ्गसमाऽप्रत्याख्यानावरणमाया, कर्दमरागसदृशोऽप्रत्याख्यानावरणलोभः । प्रत्याख्यानावरणा:-येषामुदयेन देशप्रत्याख्यानं कर्तुं शक्यते किन्तु सर्वसावद्यत्यागप्रत्याख्यानं कर्तुं न शक्यते । त उत्कर्षतः चतुर्मासस्थितिकाः मनुष्यगतिदायकाश्च सन्ति । तत्र रजःराजिसमानः प्रत्याख्यानावरणक्रोधः, काष्ठस्तम्भसमः प्रत्याख्यानावरणमानः, गोमूत्रिकासदृशी प्रत्याख्यानावरणमाया, खञ्जनरागतुल्यः प्रत्याख्यानावरणलोभः । सज्वलनाः - सम् - ईषत् ज्वालयन्ति - मलिनीकुर्वन्ति चारित्रं ये ते सज्वलनाः । त उत्कर्षतः पक्षस्थितिकाः सुरगतिदायकाश्च सन्ति । तत्र जलराजिसमानः सज्वलनक्रोधः, वेत्रलतातुल्यः सवलनमानः, आखण्डलधनूरेखासदृशी सञ्चलनमाया, हरिद्रारागसमः सञ्चलनलोभः । एवं चतुर्णां चतुर्भिस्ताडने जाताः षोडशविधाः कषायाः । एते षोडशकषायाः पुनः प्रत्येकं चतुर्विधाः । तद्यथा - अनन्तानुबन्धिक्रोधोऽनन्तानुबन्धिसदृशः, अनन्तानुबन्धिक्रोधोऽप्रत्याख्यानावरणसदृशः, अनन्तानुबन्धिक्रोधः ઉદયથી થોડું પણ પચ્ચખાણ ન કરી શકાય તે અપ્રત્યાખ્યાનાવરણીય કષાય. તે ઉત્કૃષ્ટથી ૧ વર્ષની સ્થિતિવાળા હોય છે અને તિર્યંચગતિ આપે છે. ત્યાં પૃથ્વીની ફાટ જેવો અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ છે, હાડકાના થાંભલા જેવો અપ્રત્યાખ્યાનાવરણીય માન છે, ઘેટાના સિંગડા જેવી અપ્રત્યાખ્યાનાવરણીય માયા છે, ગાડાની મળી જેવો અપ્રત્યાખ્યાનાવરણીય લોભ છે. જેના ઉદયથી થોડું પચ્ચખ્ખાણ કરી શકાય પણ સર્વસાવના પચ્ચખ્ખાણ ન કરી શકાય તે પ્રત્યાખ્યાનાવરણીય કષાય. તે ઉત્કૃષ્ટથી ચાર માસની સ્થિતિવાળા હોય છે અને મનુષ્યગતિ આપે છે. તેમાં રેતીની રેખા સમાન પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ છે, લાકડાના થાંભલા જેવો પ્રત્યાખ્યાનાવરણીય માન છે, ગોમૂત્રિકા સમી પ્રત્યાખ્યાનાવરણીય માયા છે, આંજણ તુલ્ય પ્રત્યાખ્યાનાવરણીય લોભ છે. જે ચારિત્રને થોડું મલિન કરે તે સંજવલન કષાય. તે ઉત્કૃષ્ટથી પંદર દિવસની સ્થિતિવાળા હોય છે અને દેવગતિ આપે છે. તેમાં જલની રેખા સમાન સંજવલન ક્રોધ છે, નેતરની સોટી જેવો સંજવલન માન છે, ઇન્દ્રધનુષ્ય જેવી સંજવલન માયા છે, હળદરના રંગ જેવો સંજવલન લોભ છે. આમ ચારને ચારથી ગુણવાથી સોળ થાય. આ સોળ કષાય દરેક ચાર પ્રકારે છે. તે આ રીતે – અનંતાનુબંધી ક્રોધ અનંતાનુબંધી જેવો, અનંતાનુબંધી ક્રોધ અપ્રત્યાખ્યાનાવરણીય જેવો, અનંતાનુબંધી ક્રોધ પ્રત્યાખ્યાનાવરણીય જેવો, અનંતાનુબંધી
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy