SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ केवल्यप्यज्ञातदशायां छद्मस्थगुरोविनयं करोति । ज्ञानावरणक्षयोपशमेन तीव्रमेधावान् स्यात् तथापि शिष्येण सो गुरुस्तीर्थङ्कर इव पूज्यः । यतः केवलिनोऽपि यावन्न गुरुणा विदिताः स्युस्तावच्छद्मस्थस्य स्वगुरोः पूर्वप्रवृत्तं विनयं कुर्वन्त्येव, न तु मुञ्चन्ति । गुरुणा शिष्यस्य केवलोत्पादे ज्ञाते यदा स तं निवारयति तदैव स तं मुञ्चति । इत्थं यदि केवलिनोऽपि अज्ञातदशायां छद्मस्थस्थ गुरोः सेवां कुर्वन्ति तहि छद्मस्थेन बहुश्रुतेन शिष्येण छद्मस्थस्याऽल्पश्रुतस्य स्वगुरोः पूजा त्ववश्यं कर्त्तव्यैव । अत्रेदमवधेयं-केवलज्ञानं अनन्तं भवति, छद्मस्थज्ञानं तु तदनन्ततमभागतुल्यम् । बहुश्रुतज्ञानं बृहत्तरानन्ततमभागतुल्यं भवति, अल्पश्रुतज्ञानञ्च हीनतरानन्ततमभागतुल्यं भवति। ततो यद्यनन्तज्ञानवान् केवल्यनन्ततमभागतुल्यज्ञानवतः छद्मस्थगुरोः सेवां करोति तर्हि बृहत्तरानन्ततमभागतुल्यज्ञानवता बहुश्रुतेन शिष्येण हीनतरानन्ततमभागतुल्यज्ञानवतोऽल्पश्रुतस्य गुरोः पूजाकरणे तु न कथञ्चिदपि लज्जनीयम्, अवश्यमेव तेन गुरुपूजा कर्त्तव्या । यतो द्वावपि अनन्ततमभागतुल्यज्ञानवन्तावेव स्तः । अनन्ततमभागस्य बृहत्तरत्वहीनतरत्वकृतो भेदस्त्वकिञ्चित्करः । अन्यच्च मोक्षाध्वनि ज्ञानापेक्षया चारित्रं प्रधानं भवति । यतोऽल्पश्रुताश्चारित्रसम्पन्ना माषतषादिवत्सिध्यन्ति, परन्तु बहताश्चारित्रहीना न सिध्यन्ति । गरोश्चारित्रपर्यायो બુદ્ધિવાળો હોય તો પણ શિષ્ય તે ગુરુને તીર્થકરની જેમ પૂજવા. કેમકે કેવળીઓ પણ જયાં સુધી ગુરુને પોતાના કેવળજ્ઞાનની ખબર ન પડે ત્યાં સુધી છબસ્થ એવા પોતાના ગુરુનો પૂર્વની જેમ વિનય કરે જ છે, છોડી નથી દેતા. જ્યારે ગુરુને શિષ્યના કેવળજ્ઞાનની ખબર પડે અને તેઓ તેને સેવા કરતા રોકે ત્યારે જ તેઓ તે વિનય છોડે છે. આમ જો કેવળીઓ પણ અજ્ઞાત અવસ્થામાં છબસ્થગુરુની સેવા કરતા હોય તો છબસ્થ બહુશ્રુત શિષ્ય છબી અને ઓછું ભણેલા પોતાના ગુરુની પૂજા અવશ્ય કરવી જ જોઈએ. અહીં આ ધ્યાનમાં રાખવું - કેવળજ્ઞાન અનંત છે. છદ્મસ્થનું જ્ઞાન તેના અનંતમાં ભાગે છે. બહુશ્રુતનું જ્ઞાન મોટા અનંતમાભાગ તુલ્ય છે અને અલ્પશ્રુતનું જ્ઞાન નાના અનંતમાભાગ તુલ્ય છે. તેથી જો અનંતજ્ઞાનવાળા કેવળી પણ અનંતમા ભાગ જેટલા જ્ઞાનવાળા છબી ગુરુની સેવા કરે છે તો મોટા અનંતમા ભાગ જેટલા જ્ઞાનવાળા બહુશ્રુત શિષ્ય નાના અનંતમા ભાગ જેટલા જ્ઞાનવાળા અલ્પશ્રુત ગુરુની પૂજા કરવામાં કોઈ રીતે શરમાવું નહી. અવશ્ય તેણે તેમની પૂજા કરવી. કેમકે બન્નેનું જ્ઞાન આતંતમા ભાગનું જ છે. અનંતમો ભાગ મોટો-નાનો હોવાથી બહુ ફરક નથી પડતો. બીજુ, મોક્ષમાર્ગમાં જ્ઞાન કરતા ચારિત્ર વધુ પ્રધાન છે. કેમકે ઓછું ભણેલા પણ ચારિત્રસંપન્ન આત્માઓ માષતુષ
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy