________________
३५५ || » ગઢ નમઃ अथ तृतीयं परिशिष्टम्
तत्र गणान्तर्गणफलनिरूपणम् ॥ બે પરિશિષ્ટ પ્રથમ કહી ગયા અને હવે ઘાતુના ગણફળનું તથા તેના પેટા ગણકળનું નિરૂપણ આ ત્રીજા પરિશિષ્ટમાં કહેવાય છે.
ધાતુની વ્યાખ્યા- સાધ્યત્વવિશિષ્ટ કિયાનો વાચક (અર્થાત સધાતી યાને પરિપૂર્ણ અવસ્થાને નહીં પામેલી ક્રિયાને કહેનાર) જે શબ્દ તે ધાતુ કહેવાય છે.
ધાતુપારાયણ' આદિ ગ્રંથોમાં ઘાતુઓના મુખ્ય નવ વિભાગો પાડ્યા છે. તે એક એક વિભાગ એક એક ગણ' કહેવાય છે, તેથી ઘાત સમૂહને નવ ગણના ધાતુઓ તરીકે ઓળખાવાય છે. તે નવ ગણ ક્રમશઃ નીચે મુજબ છે– १ भ्वादिगण । ४ स्वादिगण । ७ तनादिगण २ अदादिगण । ५ तुदादिगण । ८ क्यादिगण ३ दिवादिगण । ६ रुधादिगण । ९ धुरादिगण
માર્ગોપદેશિકા' માં બીજા ગણના બે વિભાગ કરી, બીજો માલિન અને તેના પેટમાં આવેલા પ્રોત્સાલિયા ને ત્રીજા ગણ તરીકે ગણેલ છે. તેથી પાણિનિઆદિ “માર્મોપદેશિકા' કારના મત મુજબ ધાતુસમૂહના નીચે મુજબ ૧૦ ગણ પડે છે. ૧ વાલિયા, ૨ વાલિતાણ, ૩ ડોયાલિકાન, ४ दिवादिगण, ५ स्वादिगण, ६ तुदादिगण, ७ रुधादिगण, ८ तनादिगण, ९ यादिगण, १० चुरादिगण ।
અહીં નવ ગણને આશ્રયીને વિચાર કરીએ