________________
श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासनम्
३०६
॥ इति कण्ड्वादयः ॥ २०४५ अन्दोल
२०४६ प्रेङ्खोल अन्दोलने । २०४७ वीज वीजने । ( एते त्रयोऽप्यदन्ताः) । २०४८ रिखिर्लिखेः समानार्थः । २०४९ कुल कम्पने । २०५० चुलुम्प विनाशे ।
सौत्रधातुव्याख्या
क्रियावाचित्वे सति पाठाऽ
पठितत्वे सति सूत्रगृहीतत्वं सौत्रत्वम् । अर्थः- ने दियावाया होय, धातुपाठभां જે કરેલ ન હોય અને સૂત્રમાં ગ્રહણ કરેલ હોય તે સૌત્રધાતુ કહેવાય છે.
वाक्यकरणीयधातुयाख्या
क्रियावाचित्वे सति पाठा- पठितत्वे सति सूत्रागृहीतत्वे सति शिष्प्रयोगप्रयोज्यग्रहविषयत्वं वाक्यकरणीयत्वम् । અર્થ:- જે ક્રિયાવાચિ ધ્યેય, ધાતુપાઠમાં અપઠિત હોય અને સૂત્રમાં ગ્રહણ કરેલ ન હોય છતાં શિપ્રયોગથી પ્રયોજ્ય જ્ઞાનનો જે વિષય હોય તે વાક્યકરણીયધાતુ કહેવાય છે. लौकिकघातुव्याख्या
क्रियावाचित्वे सति पाठापठितत्वे सति सूत्रगृहीतत्वे सति केवललोकप्रयुक्तत्वं लौकिकत्वम् ।
અર્થ:— ક્રિયાવાચક છતાં, ધાતુપાઠમાં જે અપઠિત હોય, સૂત્રમાં જે અગૃહીત હોય અને કેવળ લોકમાં પ્રયુક્ત હોય તે લૌકિકધાતુ કહેવાય છે.
॥ इति कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यविरचितधातुपाठः समाप्तः ।