________________
૬૦
પ્રથમ
પાઠ ૪૧ ઉપદેશ આપવો, તે. ના થર્મમાયુ. માણસોએ ધર્મ કરવો જોઈએ. માણસો ધર્મ કરે. સંપ્રશ્ન-નિર્ણય કરવા માટે પ્રશ્ન કરવો, વિચાર કરવો, તે. किं भो व्याकरणं शिक्षेयोत सिद्धान्तम् ।। અરે ! શું હું વ્યાકરણ ભણું? કે સિદ્ધાન્ત ભણું? પ્રાર્થનપ્રાર્થના કરવી, ઈચ્છા બતાવવી, આશા બતાવવી, તે. પુરો ! વ્યારા પયમ્ હે ગુરૂજી ! હું વ્યાકરણ ભણું?
विधि-निमन्त्रणाऽऽमन्त्रणाऽधीष्ट-संप्रश्न-प्रार्थने ५।४।२८ ૨ એક વાક્ય હેતુ-કારણ બતાવતું હોય અને બીજું વાક્ય કાર્ય
ફળ બતાવતું હોય, ત્યારે ભવિષ્યકાળમાં ધાતુને સપ્તમી વિભક્તિના પ્રત્યયો વિકલ્પ લાગે છે. यदि धर्ममाचरेस्तर्हि स्वर्गं गच्छेः । જો તું ધર્મ કરે તો સ્વર્ગમાં જાય. (જો તું ધર્મ કરીશ તો સ્વર્ગે જઈશ.)
वय॑ति हेतु-फले ५।४।२५ ૩ શક્તિને વિષે સંભાવના કરવી-સંભવ બતાવવો હોય, ત્યારે ધાતુને સપ્તમી વિભક્તિના પ્રત્યયો લાગે છે. अपि लालचन्द्रो व्याकरणं पठेत् । લાલચંદ વ્યાકરણ ભણે પણ. अपि समुद्रं बाहुभ्यां तरेत् । કદાચ તે સમુદ્રને હાથ વડે તરે.
संभावनेऽलमर्थे तदर्थानुक्तौ ५।४।२२ ૪ પદાન્ત રહેલા વર્ગના ત્રીજા વ્યંજન પછી આવે તો ને ઠેકાણે, ૬ની પૂર્વના વ્યંજનના વર્ગનો ચોથો વ્યંજન થાય છે. ૩+ રતિ= ધ્વતિ ततो हश्चतुर्थः १।३।३