________________
પાઠ ૩૮
પ્રથમ
૫૫
थाय छे. वारि + ई - वारि+ न् ई = वारिणी। वारीणि । मधुनी। मधूनि । ५।४ ४०, नियम ४ भने ५४ ४७, નિયમ ૧ જુઓ.
अनाम् स्वरे नोऽन्तः १।४।६४ સંબોધન એકવચનમાં નામ્યન્ત નપુંસક નામોના અંત્ય સ્વરનો વિકલ્પ ગુણ થાય છે. પાઠ ૩૭, નિયમ ૫ જુઓ. पक्षे 416 3४, नियम।. वारे ! बारि! मधो ! मधु!। नामिनो लुग् वा १।४।६१ अनतोलुप १।४।५९ स्थानीवाऽवर्णविधौ ७।४।१०९
लुप्यय्वृल्-लेनत् ७।४।११२ ૩ અંગ કે સ્વભાવ વિગેરેનાં વિશેષણો, અંગ કે સ્વભાવ વિગેરે
જેના હોય, તેની પ્રસિદ્ધિ માટે વપરાતાં હોય, તો તે અંગ કે સ્વભાવ વિગેરેને તૃતીયા વિભક્તિ થાય છે. देवदत्तस्य पादः खञ्जः - देवदत्तः पादेन खञ्जः । नृपतेः सवभाव उदारः - नृपतिः स्वभावेनोदारः ।
यद्भेदैस्तद्वदाख्या २।२।४६ ४ तुल्य अर्थवनाम साथे कायेदा नाभने तृतीया षष्ठी વિભક્તિ થાય છે. अयं नृपो दाने कर्णेन तुल्यः । कर्णस्य तुल्यः । अयं नृपो दाने कर्णन समः । कर्णस्य समः। तुल्याङ्कस्तृतीया - षष्ठ्यौ २।२।११६