________________
६२ : दिवद्
संस्कृत धातुको प
સ્વિટ્ ( ૪૦ સેટ્ ક્ષ્યિતિ ) ઉપર પ્રમાણે અ. [ શ્રા, નિ] વેણ (૨ ૬૦ સેટ ડ્વેતિ ) ૧ હાલવું, કપવું. ૨ થરથરવું. ૩ જવું. ૪ રમવું, ખેલવું. ૫ મુક્ત કરવું, છેડવું. ૬ ચાપડવું. છ ચીકણુ હેવું. ૮ ચીકણુ' કરવું. [ ] વવત્ (૧ ૧૦ સેટ્ વત્તિ) ૧ હસવું. ૨ મલકાવું, મંદ હસવું. વન્ ( ૨ ૫૦ સેટ્ વાતિ ) જવું.
વર્ષ ( ૧ ૧૦ સેટ્ તિ) ૧ સારું' કરવું. ૨ આબાદ કરવું, સમૃદ્ધ કરવું. ૩ સ્વચ્છ કરવું. ૪ પવિત્ર કરવું, ૫ ઉઘાડું કરવું, સ્પષ્ટ કરવું. ≠ વિલખથી ઉત્પન્ન થવું. છ વિલમથી જન્મ થવા. ૮ ઉત્પન્ન કરવું. ૯ ખેંચીને માંધવું. ૧૦ જડવું, સજ્જડ બેસાડવું, જોડવું.
વર્ ( ૧ ૧૦ સેટ્ હ્રષ્નાતિ, વ્રુધ્નાતિ) ઉપર પ્રમાણે અર્થ, વષ (૧૦ ૩૦ સેટ્ વચર્યાત-તે ) ૧ ખેંચીને બાંધવું, તાણીને ખાંધવું, જકડવું. ૨ જડવું, સજ્જડ બેસાડવું, જોડવું. વન્ ( ૧ ૧૦ સેટ્ વજ્ઞતિ) ૧ મથન કરવું, વલેાવવું. ૨ ડખાળવું. ૩ ડહાળવું.
વન્ત્ (o ૫૦ સેત્ વજ્ઞત્તિ) ૧ ખાડગતું ચાલવું, લંગડાતું ચાલવું. ૨ અટકાતું ચાલવું. ૩ મર્દ ચાલવું. ૪ ફૂલું હોવું, લંગડું હાવું. [૩]
વર્ ( ૧ ૧૦ સેટ્ વત્તિ ) ૧ ઈચ્છવું, ચાહવું. ૨ શેાધવું, તપાસ કરવી.
ઘટ્ટ ( ૧૦ ૩૦ સેટ્ કૃતિને ) ૧ ઢાંકવું. ૨ એછાડવું. ૩ ઓઢાડવું. ૪ સંતાડવું, છૂપાવવું. ૫ સંકારવું.
વર્ (૧૦ ૩૦ સેટ્ વાતિ–તે) ૧ ભેદવું, ફાડવું. ૨ ભાંગવું. ૩ ટુકડા કરવા, કકડા કરવા.