________________
५८ : क्षिप्
संस्कृत - धातुकोष
આપવા, કલંક દેવું. ૧૦ નષ્ટ કરવું. ૧૧ હવું. ઋષિ૧ તિરસ્કાર કરવા, અપમાન કરવું. ૨ આરેપ મૂકવા, દોષ દેવા. ૩ નિંદા કરવી. ૪ ફૂંકવું. ૫ છેડી દેવું. ૬ સ્થાપિત કરવું. આ−૧ આક્ષેપ કરવા, આરેાપ મૂકવા. ૨ તિરસ્કાર કરવા. ૩ આક્રોશ કરવા. ૪ વ્યાકુલ કરવું. ૫ ખે’ચવું, આકષઁણુ કરવું. ૬ તાણવું. છ ઝૂંટવી લેવું, ખૂંચવી લેવું. ૮ ગુમાવવું. ૯ ફેકવું. ૧૦ રાકવું. ૧૧ ઠઠ્ઠા-મશ્કરી કરવી. ૧૨ સ્વીકારવું. હ-૧ ઊંચે ફેકવું. ૨ ઉપાડીને ફ્રેંકવું. ૩ ઉછાળવું. ૪ ઊંચું કરવું. ૫ ઊંચે લેવું. ૬ ઉપાડવું, ઊંચકવું. છ બહાર કાઢવું. ૮ ઉખેડવું. હું છેદવું, કાપવું. ૩૫-૧ સ્થાપન કરવું. ૨ પ્રયત્ન કરવા. ૩ પ્રારંભ કરવા. નિ-૧ રાખવું, મૂકવું. ૨ છેડી દેવું. ૩ અંદર નાખવું. ૪ સ્થાપન કરવું, પેાતાને સ્થાને રાખવું. ૫ બહાર કાઢવું. ૬ નામ વગેરે ભેદો વડે વસ્તુનું નિરૂપણ કરવું. છ ફૂંકી દેવું. —૧ વીંટાળવું, લપેટવું. ૨ વ્યાપ્ત કરવું. ૩ તિરસ્કાર કરવા. ૪ ચારે તરફ ફેકવું. વાઁ-૧ ખેચીને ખાંધવું. ૨ બાંધવું, –૧ અંદર નાખવું. ૨ ફ્રેંકી દેવું. ૩ જોરથી ફૂંકવું. ૪ છોડવું, ત્યાગ કરવા. વિ-૧ વિખેરવું. ૨ ફેલાવવું. ૩ દૂર કરવું. ૪ ફેકી દેવું. ૫ પ્રેરવું, પ્રેરણા કરવી. વિત્તિ-૧ દેવું, આપવું. ર છેડવું. સ-૧ સંક્ષેપ કરવા, સ`કાચ કરવા, ટુંકું કરવું. ૨ સંકુચિત થવું. ૩ એકત્ર કરીને મૂકવું, એકઠું કરવું. ૪ આકર્ષણ કરવું. ખેચવું. ૫ ફેકી દેવું. હું નષ્ટ કરવું. સમા-૧ મેકલવું, ૨ સ્થલાંતર કરવું, સ્થાન બદલવું.