________________
ગુજરાતી અર્થ સહિત.
રીઃ ૧૨ સમયમાં ભેગવવાં. ૯ (ગા) આરંભ કરે, શરૂઆત કરવી. ૧૦ વધવું, વૃદ્ધિગત થવું. ૧૧ ઉત્સાહિત થવું. નિ–૧ આગળ જવું. ૨ પાસે જવું. ૩ બહાર નીકળવું. ૪ દીક્ષા લેવી, સંન્યાસ લે. પરા-૧ ભમવું, ભટકવું. ૨ પરાક્રમ કરવું. ૩ બલાત્કારે દબાવવું. ૪ પરાભવ કરવો. ૫ આસેવન કરવું. ૬ પ્રવૃત્તિ કરવી. પરિ–૧ ભમવું, ફરવું. ૨ પગે ચાલવું. ૩ સમીપ જવું. ૪ પરાભવ કરે. ક-૧ નીકળી જવું. ૨ ચાલ્યા જવું. ૩ સમીપ જવું. ૪ પ્રયત્ન કરે. ૫ પ્રવૃત્તિ કરવી. ૬ (કાવ્ય) આરંભવું, શરૂ કરવું. પ્રતિ-૧ પાછું ફરવું. ૨ પાછું હઠવું, અટકવું, નિવૃત્ત થવું. વિ-૧ પરાક્રમ કરવું, શૂરાતન કરવું. ૨ ઉત્સાહ ધર. ૩ જીતવું. ૪ (ગા) પગે ચાલીને જવું. ૫ ડગલાં માપીને ચાલવું, ડગલાં માપવાં. ૬ ઉપર જવું. વ્યતિ૧ ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરે. ૨ ઊલટાપણે ચાલવું. ૩ ઊલટી રીતે વર્તવું. ૪ ગુજરવું, વ્યતીત થવું. કથાઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરે. યુ-૧ પરિત્યાગ કરે. ૨ ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કર. ૩ ચ્યવન થવું, - વવું. ૪ મરવું. ૫ ઉત્પન્ન થવું. સમુ-૧ સ્થલાંતર કરવું, બીજે ઠેકાણે જવું. ૨ અન્ય સ્થળે લઈ જવું. ૩ પ્રવેશ કરે, લાગુ થવું, અંદર દાખલ થવું. સંમતિ-૧ સારી રીતે ઓળંગવું, સારી રીતે વટી જવું. ૨ ઉલ્લંઘન કરવું,
આજ્ઞાભંગ કરે. ૩ ગુજરવું, પસાર થવું, વ્યતીત થવું. [5] થી (૧ ૩૦ શનિ રીતિ, રીતે) ૧ ખરીદવું, વેચાતું
લેવું. ૨ અમુક વસ્તુ આપી બદલામાં બીજી વસ્તુ લેવી.