________________
૪૬ :
1
संस्कृत-धातुकोष
કહન આપવુંજય થશે.
૮ તિરસ્કારવું. કપા-પાછું વાળવું. સવ-૧ નીચે ખેંચવું. ૨ બહાર કાઢવું. ૩ વહી જવું. ૪ ઉપાડવું. ૫ તિરસ્કારવું. ૬ કાઢી મૂકવું. ૭ નિમગ્ન થવું, લીન થવું. મા-૧ ખેંચવું. ૨ તાણવું. ઉ–૧ ઉત્કર્ષ પ્રાપ્ત થ, અમ્યુદય થે. ૨ સહાય કે સહકાર વડે ઉત્તેજન આપવું. ૩ અહંકાર કરે, બડાઈ મારવી. ૪ બહાર કાઢવું. ૫ ઉપાડવું. નિ:૧ ખસેડવું. ૨ દૂર કરવું. ૩ નિશ્ચય કર. વિઝ-૧ કમ કરવું, ઓછું કરવું. ૨ દૂર કરવું, ૩ ખસેડવું. ૪ વધારે ખરાબ કરવું. યુ-૧ પાછું ખેંચવું. ૨ પાછું ફેરવવું. ગ્નિ
ખેંચીને નજીક લાવવું. કૃણ (૬ ૩૦ નિ પતિ-તે) ઉપર પ્રમાણે અર્થ. ( (૬ ૧૦ શેઃ જિતિ) ૧ ફેંકવું. ૨ વેરવું, છુટું-છવાયું નાખવું. ૩ વિખેરવું. ૪ ફેલાવવું. પ-૧ ખરી પડવું. ૨ હળથી રેખા કરવી. ૩ છૂટું પાડવું. ૪ ફેંકવું, ઉછાળવું, ઉડાડવું. સવ-૧ નીચે ફેંકવું. ૨ દૂર ફેંકવું. ૩ વ્રતથી શ્રણ કરવું. ૪ વ્રતથી ભ્રષ્ટ થવું. ૫ વ્યાપ્ત કરવું. બા-૧ ચારે તરફ ફેંકવું. ૨ વિસ્તારવું. ૩ ભરી દેવું. -૧ એકઠું કરવું. ૨ ઢગલો કરે. ૩ ખોદવું. ૪ ખેતરવું, કેતરવું. ૫ કાપકૂપ કરીને ઠીક કરવું. ૩પ-ફેંકવું. ૩૫-(કચ્છ) ૧ લણવું. ૨ કાપવું, ૩ તેડવું. ૪ મરણ તુલ્ય ખેર-વિખેર કરી નાખવું. ૫ હણવું. ૬ ચીરી નાખવું. ૭ દુઃખ દેવું.
-૧ વ્યાપ્ત થવું. ૨ સારી રીતે ફેંકવું. ક-૧ જુદી જુદી જાતનું એકઠું થવું. ૨ ભિન્ન ભિન્ન વિષયનું મિશ્રણ થવું. ૩ સારી રીતે ફેંકવું. પ્રતિ- તિ) ૧ મરણ તુલ્ય