________________
ગુજરાતી અર્થ સહિત.
कृ : ४३
કરવું, ફેરફાર કરવા. ૭ ઉત્તર આપવા. ૮ વાકયના અધ્યાહાર રાખવા, અને સ્પષ્ટ સમજવા માટે વાકય ઉમેરવું. ૯ ( આ૦૩ તે) વસ્તુમાં વધારે ગુણ લાવવા યત્ન કરવા, વસ્તુને સંસ્કારિત કરવી. ઉત્તમ્ (વસં×) રાંધવું, પકાવવું. રા–આરંભ કરવા. ઘી-૧ તિરસ્કાર કરવેા. ૨ ઉપદ્રવ કરવા. ૩ ઠગવું. ચમત્-૧ ચમત્કાર કરવા. ૨ વિસ્મિત કરવું, આશ્ચર્ય પમાડવું. તિરસ્-૧ તિરસ્કાર કરવા, ધિક્કારવું. ૨ અપમાન કરવું. થુ–૧ થૂંકવું. ૨ ધૂત્કારવું, અપમાન સહિત કાઢી મૂકવું. દુર્ (દુષ્પ્ર) દુષ્કર્મ કરવું, ખરામ કામ કરવું. ન-૧ પરાભવ કરવા, હરાવવું. ૨ અપકાર કરવા. ૩ નુકસાન કરવું. ૪ પીડવું. ૫ ઈજા કરવી. નિર્ ( નિ ) શુદ્ધ કરવું. નિ−૧ નિરાકરણ કરવું, નિવેડો લાવવા, વિવાદના ફૈસલે કરવા. ૨ નિવારવુ, અટકાવવું. ૩ નિષેધ કરવા, મનાઈ કરવી. ૪ દૂર કરવું, ખસેડવું. ૫ કાઢી મૂકવું. ૬ તિરસ્કારવું. છ નષ્ટ કરવું. I−૧ નિવારવું, અટકાવવું. ૨ દૂર કરવું, ખસેડવું. ૩ નિરાકરણ કરવું, નિવેડો લાવવા. ૪ સફ્ળન રાખવું. િ (પતિ) ૧ શણગારવું, વિભૂષિત કરવું. ૨ સ્વચ્છ કરવું. પુરી—૧ સન્માન કરવું. ૨ આગળ કરવું. ૩ સ્વીકાર કરવા. –૧ આરંભ કરવા, શરૂઆત કરવી. ૨ જલદી કરવું. ૩ ભંગ કરવો. ૪ કહેવું, ખેલવું. ૫ (ગા॰ પ્રવ્રુતે ) ખેલવાની શરૂઆત કરવી. ૬ વધારે પડતું ખેલવું. છ વસ્તુને
× ૢ ધાતુની પૂવેર કે સમ્ ઉપસગ આવે, ત્યારે ધાતુની આદિમાં સ્ થાય છે. જેમકે—ોિતિ, સંòતિ.