________________
ગુજરાતી અર્થ સહિત.
: ૪૨
કરવું. ૬ જૂઠું કરાવવું, ૭ અન્યથા કરવું, ફેરવી નાખવું. ૮ ગાભરું કરવું, મુંઝવી દેવું. ૯ અપવાદ મૂ, કલંક દેવું. ૧૦ સંતાડવું. ૧૧ અપ્રસન્ન થવું, નાખુશ થવું.
૧૨ ઉત્સાહ ન ધર. ૧૩ દુઃખ દેવું. ૧૪ નાશ કર. દૂર (૨૦ ૩૦ સે લૂટયરિ-રે) ૧ બળવું. ૨ બાળવું. ૩ સં
તાપ કરે. ૪ દુઃખ દેવું. ૫ આમંત્રણ આપવું. ૬ બેલાવવું. ૭ ગૂઢ મંત્રણા કરવી, મસલત કરવી. ૮ સલાહ આપવી. ૯ શિખામણ દેવી. ૧૦ ઉપદેશ આપ. ૧૧ ઢાંકવું,
આચ્છાદાન કરવું. ૧૨ સંતાડવું. – (૬ ૫૦ સે કૂરિ) ૧ ખાવું. ૨ મજબૂત હેવું. ૩ મજ
બૂત કરવું. ૪ કઠણ હવું. ૫ ઘટ્ટ થવું, જામી જવું.
૬ પાકું થવું. ભૂળ (૨૦ ૩૦ સે ચિત-તે) ૧ સંકુચિત હવું. ૨ સંકુ
ચિત કરવું. ૩ સાંકડું હેવું. ૪ બોલવું. ૫ મંત્રણા કરવી, મસલત ચલાવવી. ૬ આમંત્રણ આપવું. ૭ કસવું. ૮ અભિ
માની હોવું. વિ–ધૃણાથી મુખ ફેરવવું, હું મરડવું. ન (૨૦ લા સે રૂચ ) ઉપર પ્રમાણે અર્થ. ૬ (૨૦૩૦ સે પતિ-તે) ૧ દુબળ હેવું. ૨ દુર્બળ કરવું. ૪ (૨૫૦ સે વૃતિ) ૧ આચ્છાદાન કરવું, ઢાંકવું. ૨ વીંટવું,
લપેટવું. ૩ લીંપવું. ૪ ગુપ્ત રાખવું, સંતાડવું. સન-૧ અનુકૂલ હેવું. ૨ અનુકૂલ કરવું. પ્રતિ–૧ પ્રતિકૂલ હોવું, વિરુદ્ધ
હેવું. ૨ પ્રતિકૂલ કરવું. $ (૨ ૩૦ શનિ રવિ-હસ્ત, રિસે) કરવું. મા
૧ અંગીકાર કરવું, ગ્રહણ કરવું. ૨ કબૂલ કરવું. ૩ આશ્રય