________________
३४२ : हस्
संस्कृत धातुकोष ૬ (૨ ૬૦ સેદ્ રુક્ષત્તિ) ૧ હસવું, દાંત કાઢવા. ૨ સ્મિત
કરવું, મંદ હાસ્ય કરવું. ૩ હાંસી કરવી, મશ્કરી કરવી. ૪ ગમ્મત-વિનોદ ખાતર બલવું. ૫ હસી કાઢવું, ૬ વિકસિત થવું, પ્રફુલ્લિત થવું, ખીલવું. ૭ શૈભવું. ૮ ચળકવું, ચમકવું. ૯ ઊઘડવું, ઉઘાડ થે, ખૂલવું. ૧૦ સરખું હેવું, સમાન હોવું, મળતું આવવું. ૧૧ ચડિયાતું હોવું.
-, મવ-૧ ખડખડાટ હસવું, મોટેથી હસવું. ૨ હસી કાઢવું. ૩ મશ્કરી કરવી. ૪ તુચ્છકારવું, તિરસ્કારવું. ૩ર૧ મશ્કરી કરવી. ૨ હસી કાઢવું. રિ-૧ ઠઠ્ઠા-મશ્કરી કરવી. ૨ હસી કાઢવું. ૩ મશ્કરીમાં હસવું. ક-૧ ખડખડાટ હસવું, મેટેથી હસવું. ૨ મશ્કરીમાં હસવું. ૩ મશ્કરી કરવી. વિ૧ સિમત કરવું, મંદ હાસ્ય કરવું. ૨ હસી કાઢવું.
૩ મશ્કરીમાં હસવું. ૪ મશ્કરી કરવી. []. હા ( રૂ ૫૦ નિ જ્ઞાતિ) ૧ તજવું, ત્યાગ કરે, છેડી
દેવું. ૨ પડતું મૂકવું. ૩ કમ કરવું, ઓછું કરવું. ૪ ઓછું હવું. ૫ ઉપેક્ષા કરવી, બેદરકારી રાખવી. ૬ ભ્રમણ કરવું, ઘૂમવું. વર્-૧ ત્યાગ કર, છેડી દેવું. ૨ પ્રેરવું, પ્રેરણા
કરવી. -૧ કમ થવું, ઓછું થવું. ૨ ક્ષીણ થવું. [2] હા (મા નિ નિીત) ૧ જવું. ૨ પામવું, પ્રાપ્ત કરવું.
-૧ ચાલ્યા જવું. ૨ ઊઠવું, ઊભું થવું. ૩ ઊંચે જવું, ચડવું. ૪ ઊંચે ફેંકવું. ૫ ઊંચકવું, ઉપાડવું. ૬ સજીવ
થવું. ૭ ઉત્પન્ન થવું. ૮ ઊગવું, ઉદય થ. [ ] દિ ( ૫૦ નિ દિનોતિ) ૧ જવું. ૨ મેકલવું. ૩ પ્રેરવું,
પ્રેરણા કરવી. ૪ વધવું, વૃદ્ધિગત થવું. ૫ પુષ્ટ હોવું,