________________
संस्कृत-धातुकोष
ઘમ વગેરે વાજિંત્ર ઠોકીને વગાડવું. ૧૧ જવું. ૧૨ જાણવું. ૧૩ ગુણવું, ગુણાકાર કરે. -૧ આવું કરવું, દૂર કરવું. ૨ પાછું વાળવું ૩ ઓછું કરવું. અમિ-૧ મુખથી વાજિંત્ર વગાડવું. ૨ અથડાવવું, અફળાવવું. ૩ માર માર. ૪ પીડવું. બા-૧ પ્રહાર કર. ૨ ખાંડવું. ૩ અનાજ વગેરે ઝાટકવું. મા–૧ માર માર. ૨ ઊંચકવું, ઉપાડવું. ૩ પડઘમ વગેરે વાજિંત્ર ઠેકીને વગાડવું. મા-(રામા ) ૧ પિતાના શરીરના અવયવને આઘાત કરે-પ્રહાર કરે. ૨ માર મારે. ઉદ્-૧ ઊંચકવું, ઉપાડવું. ૨ ઊંચે જવું. ૩ ઊંચે ફેંકવું, ઉછાળવું. ૪ ઊંચું કરીને હણવું. પ ગર્વ કરે. ૬ શંખ વગેરે ફૂંકવું. ૩પ-૧ માર માર. ૨ સતાવવું, પજવવું. ૩ આઘાત પહોંચાડે. ૪ વિનાશ કરે. રો-પ્રારંભ કર, શરૂઆત કરવી. નિ–૧ સ્વરને બીજા સ્વર સાથે અથડાવીને ઉદાત્ત-ઊંચે સ્વર કર. ૨ નિષ્ફળ કરવું, નિરર્થક કરી નાખવું. ૩ રેગ વગેરે મટાડવું. ૪ પડઘમ વગેરે વગાડવું. ૫ જાણવું. ૬ ફેંકવું. ૭ ભૂલી જવું. ૮ બેદરકારી રાખવી. નિર્મૂળ નાશ કરે. ૧૦ મારી નાખવું. ૧૧ માર મારે. નિ–૧ વજદિને મેટ અવાજ થ. ૨ મેઘને કડાકે થે. ૩ મારી નાખવું. વરા–૧ રેકવું, અટકાવવું. ૨ હાંકી કાઢવું. ૩ હુમલો કરે. ૪ માર માર. -૧ પડઘમ વગેરે વગાડવું.
૨ ઉપર રાખવું. ૩ માર માર. ૪ મારી નાખવું. પ્રતિ- ૧ સામું મારવું. ૨ સામા પક્ષનું ખંડન કરવું. ૩ સામું
થવું, સામને કર. ૪ હાંકી કાઢવું. ૫ દૂર કરવું. ૬ રે