________________
ગુજરાતી અથ સહિત.
स्था : ३२७
થવું, હાજર થવું. ૩ આવી પહોંચવું. ૪ ઝઝૂમવું. ૫ મેળવવાની લાલસા રાખવી. ૩૧-( આ૦ રતિષ્ઠતે ) ૧ દેવની પૂજા કરવી. ૨ દેવને પ્રસન્ન કરવા. ૩ સ્તુતિ કરવી, સ્તવના કરવી. ૪ ભજન કરવું. ૫ પ્રશંસા કરવી, વખાણવું. ૬ મિત્રપણે આદર-સત્કાર કરવા. ૭ મેળવવાની લાલસા રાખવી. ૮ સંયુક્ત થવું, જોડાવું. હું આલિંગન કરવું, ભેટવું. નિ–૧ રાખવું, મૂકવું, સ્થાપન કરવું. ૨ સ્થિર થવું, સ્થિર રહેવું. ૩ પૂર્ણ થવું, સમાપ્ત થયું. ૪ નષ્ટ થવું. -
g, kan Big. qfifa-( 3110 qftfafagà) q Gya થવું. ર રહેવું, સ્થિત હાવું. ર્ચન-( આા૦ પવતિવ્રુતે ) ૧ અચલ હેવું, નિશ્ચલ હોવું. ર વિરોધ કરવા, વિરુદ્ધ થવું. ૩ વાદવિવાદ કરવા. -(આા૦ પ્રતિષ્ઠતે ) ૧ પ્રસ્થાન કરવું, વિદ્યાય થવું, પ્રવાસ કરવા. ૨ આગળ ચાલવું. ૩ અગ્રેસર હાવું. ૪ પ્રતિષ્ઠા કરવી, મૂર્તિ વગેરેની વિધિપૂર્વક સ્થાપના કરવી. ૫ રહેવું, સ્થિત હાવું. ૬ પ્રવૃત્તિ કરવી. છ પ્રારંભ કરવા. પ્રતિ-૧ ઈષ્ટ દેવ સામે હાથ જોડીને ઊભા રહેવું. ૨ પ્રતિષ્ઠા કરવી. મૂર્તિ વગેરેની વિધિપૂર્વક સ્થાપના કરવી. f-( આ॰ નિતિતે) ૧ દૂર ઊભા રહેવું. ૨ અલગ ઊભા રહેવું. ૩ વાટ જોવી, રાહ જોવી. ૪ વિલંબ કરવા. ૫ સ્થિર હોવું. ૬ વિરાધ કરવા. ૭ પાથરવું. અવ( આ॰ વૃત્તિ‰તે ) ૧ વ્યવસ્થા કરવી, ખદોબસ્ત કરવા. ૨ વ્યવસ્થિત કરવું, ગાઠવવું. ૩ આજ્ઞા કરવી, હુકમ કરવેા. ૪ જુદું પાડવું. ૫ રોકવું, અટકાવવું. ૬ આશ્રય લેવા. સમ-(બા॰ સંતિતે) ૧ સારી રીતે સ્થિત હાવું. ર સ્થિર