________________
३१४ : सुई
संस्कृत धातुकोष ૨ ધણી હેવું, સ્વામી હોવું. ૩ શૂરાતન ફોરવવું. ૪ સુંદર
હોવું. ૫ સુશોભિત દેવું. ચળકવું, ચમકવું. (૬૬, કુ૬) સુજ્જુ (૪ ૫૦ હે સુક્ષ્યતિ) ૧ સહન કરવું, ખમવું, વેઠવું.
૨ ક્ષમા કરવી. ૩ સમર્થ હોવું, શક્તિમાન હવું. ૪ સંતેષ
પામવે, ખુશી થવું. ૫ તૃપ્ત થવું, ધરાવું. (ગુરુ) ફૂ (૨ કાટ વે ભૂતે) ૧ જણવું, જન્મ આપે, પ્રસવ કરે.
૨ ઉત્પન્ન કરવું. (પૂ) સૂ (૪ માટે જે તે) ઉપર પ્રમાણે અર્થ. (q) [ો] ટૂ (૬ ૫૦ સે યુવતિ) ૧ પ્રેરવું, પ્રેરણા કરવી. ૨ મોકલવું.
૩ હાંકવું, ચલાવવું. ૪ હડસેલવું. ૫ ફેંકવું. ૬ ઉછાળવું. ૭ નિવારણ કરવું, મનાઈ કરવી. ૮ રેકવું, અટકાવવું.
૯ સૂવું. (૬) સૂર (૧૦ ૩૦ સે સૂરતિ તે) ૧ સૂચવવું, સૂચના કરવી.
૨ બતાવવું, દેખાડવું. ૩ ચાડી ખાવી, એકની વાત અથવા
હકીકત બીજાને કહી દેવી. (સૂ) સૂત્ર (૨૦૩૦ સે સૂત્રથતિને) ૧ રચવું, રચના કરવી. ૨ બના
વવું. ૩ ગૂંથવું. ૪ વીંટવું. ૫ સૂતરથી લપેટવું. (સૂત્ર) સૂત્ (૨ કાવ્ય સેટુ સૂતે) ૧ ઝરવું, ટપકવું. ૨ ખરવું. ૩ વચન
આપવું. ૪ પ્રતિજ્ઞા કરવી. ૫ નિવારવું, મનાઈ કરવી. ૬ રાખવું, મૂકવું. ૭ અનામત રાખવું. ૮ શુદ્ધ કરવું, સ્વચ્છ કરવું. ૯ પવિત્ર કરવું. ૧૦ દૂર કરવું. ૧૧ દુઃખ દેવું ૧૨ જખમી કરવું. ૧૩ મારી નાખવાને પ્રયાસ કરે,
૧૪ મારી નાખવું. (q) [૬ (૨૦ ૩૦ સેદ્ સૂરતિ તે) ઉપર પ્રમાણે અર્થ. (૬૬)