________________
३०६ : सद्
संस्कृत-धातुकोष
ચડવું. ૨ પડી જવું. ૩ ઊખડી પડવું. ૪ પાયમાલ થવું. પ નષ્ટ થવું. ૬ નષ્ટ કરવું. ૭ છોડી દેવું. -૧ પાસે જવું. ર પાસે બેસવું. ૩ સેવા કરવી, ભક્તિ કરવી. ૪ પૂજવું. નિ–૧ બેસવું. ૨ સૂવું, શયન કરવું. ૩ પાલન કરવું, સંભાળવું. ૪ દુઃખી હોવું. ૫ ઊભા રહેવું. ઝ-૧ પ્રસન્ન થવું, ખુશી થવું. ૨ મંદ હાસ્ય કરવું. ૩ મહેરબાની કરવી. ૪ અનુકૂલ થવું. ૫ સફળ થવું. ૬ અભ્યદય થવો, ઉન્નતિ થવી. ૭ શાંત થવું, ઠંડું પડવું. ૮ સ્વચ્છ થવું. ૯ વિકસિત થવું, ખીલવું. ૧૦ પ્રસન્ન કરવું, ખુશી કરવું. ૧૧ સ્વચ્છ કરવું. વિ-૧ વિષાદ કરે, ખેદ કરો. ૨ નિરાશ થવું. ૩ નિમગ્ન થવું, ડૂબવું. સમૂ–૧ પ્રાપ્ત થવું, મળવું. ૨ મંડળીમાં રહેવું, સમુદાયમાં રહેવું. -
૧ પ્રાપ્ત થવું, મળવું. ૨ પ્રાપ્ત કરવું, મેળવવું. () [૪] સદ્ (૧૦ શનિ નીતિ) ઉપર પ્રમાણે અર્થ. (ટુ) [] સ૬ (૨૦ ૩૦ સે બાપૂર્વ-૭ સારુતિ-તે) ૧ જવું. ૨ સામું
થવું. ૩ હુમલો કરે, આક્રમણ કરવું. ૪ ચડાઈ કરવી.
૫ પ્રાપ્ત કરવું, મેળવવું. (બાપુ) સત્ (૨૫૦ નિ વાપૂર્વજન્મનીતિ, સાસરિ) ઉપર
પ્રમાણે અર્થ. (ગા-૬૬) સત્ (૧ ૫૦ સે નન્નોતિ) ૧ મારી નાખવાને ઈચ્છવું.
૨ દુઃખ દેવાને ઈચ્છવું. (વધુ). સન્ (૧ ૫૦ સે નહિ) ૧ સેવા–ભક્તિ કરવી. ૨ સારવાર
કરવી. ૩ સત્કાર કરે. ૪ ભજન કરવું. ૫ પૂજવું. ૬ વિભાગ કર. ૭ દાન દેવું. ૮ બક્ષિસ આપવી. ૯ દેવું, આપવું. (૪)