SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ : શ્રા संस्कृत धातुकोष પ પકાવવું, રાંધવું. ૬ પિગળાવવું, ઓગાળવું. ૭ ઉકા ળવું. ૮ પરસેવાવાળું કરવું. શ્રા (૨ ૫૦ નિદ્ શાતિ) ઉપર પ્રમાણે અર્થ. શ્રામ (૨૦ ૩૦ સે કામચરિતે) ૧ આમંત્રણ કરવું, તેડું કરવું, બેલાવવું. ૨ ગુપ્ત કહેવું. ૩ મસલત કરવી. ૪ - લાહ આપવી. ૫ ઉપદેશ દે. %િ (૨ ૩૦ સે અતિ-તે) ૧ સેવવું, સેવા કરવી. ૨ પૂજવું ૩ માન આપવું. ૪ આશ્રય કરે, આધાર લે. ૫ વળગી રહેવું. ૬ પાસે જવું. ૭ રહેવું, વસવું. ૮ અનુસરવું ૯ ગ્રહણ કરવું, લેવું. ૧૦ ધારણ કરવું, પાસે રાખવું T-છેડી દેવું. મ–૧ આશ્રય લે, અવલંબન કરવું ૨ વળગી રહેવું. ૩ શરણે જવું. ૪ પાસે જવું. ૫ પાસે રહેવું. ૬ વસવું, રહેવું. ૭ અનુસરવું. ૮ ગ્રહણ કરવું ૯ ધારણ કરવું. ૧૦ પસંદ કરવું. ૧૧ વાપરવું, કામમાં લેવું. ૧૨ પેસવું, પ્રવેશ કરે. -૧ ઊંચકવું, ઊંચું કરવું. ૨ ઉપાડવું. ૩ ઊભું કરવું. ૪ અધિક કરવું વધારે કરવું. ૫ ઊંચું થવું. ૬ ઊભું થવુ. ૭ અધિક થવું ક-૧ પ્રેમ કરે. ૨ વિનય કરે. ૩ નમ્ર હોવું. ચTI૧ પડી જવું. ૨ વિશ્વાસ રાખ. સમુ-૧ સેવા કરવી ૨ આશ્રય લે. ૩ મેળવવું. ૪ વિશ્વાસ રાખવે. બિ (૨ vo સેફ્ટ શ્રેતિ)૧ બાળવું. શેકવું. ૩ ભૂજવું. [૪] શ્રિ (૪ ૫૦ શ્રીતિ ) ૧ જવું. ૨ સુકાવું. ૩ સૂકવવું. [] શ્રિણ (૧ ૫૦ સે શ્રેષતિ) ૧ બાળવું. ૨ શેકવું. ૩ ભૂંજવું. ૪ તળવું. [૪]
SR No.009643
Book TitleSanskrit Dhatukosha
Original Sutra AuthorN/A
AuthorAmrutlal A Salot
PublisherVanmali Tribhuvandas Shah Palitana
Publication Year1962
Total Pages377
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size153 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy